ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By

શેમ્પૂની બોટલમાંથી આ રીતે બનાવો શાનદાર મોબાઈલ કવર (જુઓ વીડિયો)

અનેકવાર બેકાર થઈ ચુકેલી વસ્તુઓ લોકો આમ જ ફેંકી દે છે. પણ આ બેકાર વસ્તુઓમાંથી પણ અનેક સારી વસ્તુઓ બનાવી શકાય છે. 
 
આવી જ એક વસ્તુ શૈપૂની ખાલી બોટલમાંથી મોબાઈલ કવર બનાવી શકાય છે. જુઓ વીડિયોમાં આ રીતે બનાવો મોબાઈલ કવર.