રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By

બાળ કાવ્ય -નોલેજ - જાણો રૂપિયા વિશે મજેદાર માહિતી

આજ દુનિયાનો દરેક માણસ રૂપિયાની પાછળ ભાગી રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય માત્ર રૂપિયા કમાવવાનો છે. ભલે તે યોગ્ય રસ્તે હોય કે ખોટા રસ્તેથી કમાવાયા હોય, પણ શુ આ ધન સાચે જ તમને કામ આવે છે. જાણો કેટલીક મજેદાર વાતો આ રૂપિયાની...

રૂપિયાથી મકાન મળી શકે છે - ઘર નહી.

રૂપિયાથી ઘડિયાળ મળી શકે છે - સમય નહી

રૂપિયાથી મિત્ર મળી શકે છે - દોસ્તી નહી

રૂપિયાથી છોકરો મળી શકે છે - પુત્ર નહી

રૂપિયાથી ચશ્મા મળી શકે છે - આંખ નહી

રૂપિયાથી નોકર મળી શકે છે - સેવક નહી

રૂપિયાથી બંદૂક મળી શકે છે - હિમંત નહી

રૂપિયાથી શિક્ષક મળી શકે છે - અક્કલ નહી

રૂપિયાથી સેવા મળી શકે છે - સેવાભાવ નહી

રૂપિયાથી આરામ મળી શકે છે - શાંતિ નહી