Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ગુજરાતી જોકસ-સ્ત્રીઓની નજર

Updated: સોમવાર, 2 જુલાઈ 2018 (16:25 IST)
એક મહિલાનું  એકસીડેંટ થયુ... હોસ્પિટલમાં તપાસ માટે આવેલી 
 
પોલીસે પુછ્યુ - શુ તમે કારનો નંબર જોયો ?
 
સ્ત્રી - ના મને બિલકુલ યાદ નથી.. 
 
પોલીસ - કોશિશ કરો.. કંઈક યાદ આવી જાય.. તેણે જાણી જોઈને ટક્કર મારી હતી.. 
 
સ્ત્રી - મને બસ એ જ યાદ છે કે કારમાં બેસીલી સ્ત્રીએ ગ્રીન રંગની વર્કવાળી સાડી પહેરી હતી... ગળામાં ડાયમંડનો સેટ અને કાનમાં ઝુમકા હતા.. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

નવરાત્રિના ઉપવાસમાં સાબુદાણા ખીચડીથી અલગ બનાવો આ 7 સ્વાદિષ્ટ વાનગીઓ, ઝટપટ થઈ જશે તૈયાર

ઓછા તેલમાં બનાવો ક્રિસ્પી ફરાળી સાબુદાણા-બટાકાની ટિક્કી, નવરાત્રિ ઉપવાસ માટે બેસ્ટ

CPR ક્યારે આપવો જોઈએ અને ક્યારે નહિ ? જાણો જીવ બચાવવાની યોગ્ય રીત

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments