1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. gujarati jokes , gujarat samachar

Gujrati jokes- love jokes

ગુજરાતી જોકસ
પ્રેમિકા પ્રેમી થી -રામૂ તને ખબર છે આજે પપ્પાએ મને તારી સાથે મોટરસઈકિલ પર 
 
ફરતા જોઈ લીધું હતું 
 
રામૂ- ડર ડરીને પછી શું થયું 
 
પ્રેમિકા- કઈ નહી તને તો ખબર છે તે  કેટલા કડક છે 
 
તેને મને આપેલા આજના બસનો ભાડો 
 
પરત લઈ લીધું !!! 

haa hahaa 
 
આગળનો લેખ
ઠગ્સ ઓફ હિન્દુસ્તાન - અમિતાભ બચ્ચનનુ લુક રિવીલ, ફિલ્મમાં બન્યા છે ઠગોના કમાંડર ખુદાબખ્શ