બે છોકરીઓ બસમાં સીટ માટે ઝગડતી હતી કંડકટર - કેમ ઝગડો છો ... જે ઉમરમાં મોટી છે તે બેસી જાય પછી શું .. બન્ને આખા રસ્તા ઉભી રહી