ગુજરાતી જોક્સ -આખી જવાની નિકળી ગઈ આ રાહ જોઈને-- મળશે જો શાળાના ટીચર તો પૂછીશ જરૂર કે આ સાઈન થીટા, કોસ થીટા અને ટેન થીટાનો ઉપયોગ કયારે કરવું છે.