ગુજરાતી જોક્સ - દારૂડિયો -નશા દરેક દુખને ભુલાવી Updated: Wed, 27 Jun 2018 (12:05 IST) google-news દારૂડિયો બારણા પર આવે છે તેની પત્ની બારણો ખોલે છે દારૂડિયો- તમે કોણ છો? પત્ની - મને ભૂલી ગયા શું દારૂડિયા-નશા દરેક દુખને ભુલાવી નાખે છે બેન