સંબંધિત સમાચાર
- લ્યો બોલો પત્નીને દાઢી મુછ આવતી હોવાથી પતિએ છુટાછેડા માંગ્યા, કોર્ટે અરજી ફગાવી
- વોટર ઇન્ડેક્સમાં ગુજરાત ફર્સ્ટ: અન્ય રાજ્યોને સીએમ રૂપાણીનું આમંત્રણ
- રાધનપુરના ડાયરામાં અલ્પેશ ઠાકોરે નોટોનો વરસાદ કરતાં વિવાદ વકર્યો
- દલિત યુવાનને વરઘોડામાં ઘોડા પરથી ઉતરી જવા ફરજ પડાઈ, આખરે પોલીસ બંદોબસ્તમાં નીકળી જાન
- ટુંક સમયમાં સુરતથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડી શકે છે
ગુજરાતી જોક્સ-ખુલી પોળ - અરે વાહ
પત્ની- સાંભળો જો હું મૃત્યુ પામીશ તો તમે બીજા લગ્ન કરશો ?
પતિ- ના રે ના આવું તો હું વિચારી પણ ન શકું..
પત્ની- અરે કેમ નહી, આખુ જીવન તમારા દુ:ખ શેયર કરે એવું તો કોઈક હોવું જોઈએ ને !!!
પતિ- ઓકે હું તારા માટે બીજુ લગ્ન કરીશ
પત્ની- તમે એને મારો રૂમ શેયર કરશો ?
પતિ- ના કદાપિ નહિ એ રૂમમાં તો તારી-મારી યાદો છે
પત્ની- મારી કાર એને આપશો?
પતિ- ના હું એને બીજી કાર અપાવીશ એ કાર સાથે તો તારી યાદમાં રાખી મુકીશ..
પત્ની- તમે એને મારા ઘરેણા આપશો ?
પતિ- ના એ તો ક્યારે નહી એ તો તારા જ છે અને તારા જ રહેશે
પત્ની- તમે મને દરેક વર્ષગાંઠના દિવસે ઈમ્પોર્ટેડ જીંસ લઈ આપો છો શુ એને મારી જીંસ પહેરવા આપી દેશો ?
પતિ- નહી થાય..... એની કમર તો 30 ની છે અને તારી 36 ની....
????????
બધા ચુપ
ઓ શીટ...
પતિના માથે 10 ટાંકા આવ્યા છે અને તે યાદશક્તિ ગુમાવી બેસ્યો છે. !!!! !!
ये भी पढ़ें