શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોકસ- સંસ્કાર જુઓ

પત્ની પતિથી- આજે ખબર છે શું થયું હું ટાવેલમાં હતી અંને 
 
સસરાજી આવી ગયાં 
 
પછી તૂ  શું  હું કર્યો ..
 
જે દરરોજ કરું છું ...
 
ટાવેલને ખોલી ઘૂંઘટ બનાવી લીધો  
 
આટલા  સંસ્કાર તો મારામાં પણ છે  !!!