ગુજરાતી જોક્સ - લાલિયો છે સરસ
ટીચર- જે મૂર્ખ છે તે ઉભો થઈ જાય
લાલિયો ઉભો થઈ ગયો
શું તમે મૂર્ખ છો
નહી મેડમ તમે એકલા ઉભા હતા
તો મને સારું નથી લાગ્યો
તેથી...
