ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 29 નવેમ્બર 2019 (16:44 IST)

ગુજરાતી જોક્સ- ગુપ્તાજી પાડોશીને ત્યાં ખાટલો માંગવા ગયા

Guptaji 
ના પાડોશીને ત્યાં મેહમાન આવ્યા 
 
તેને ખાટલાની જરૂર પણી તો તે એક ખાટલો માંગવા Gupatajiના ઘરે ગયા 
 
ગુપ્તાજી ના બોલતા કહ્યુ 
 
માફ કરજો 
 
ઘરમાં માત્ર બે ખાટલા જ છે 
 
એક પર હું અમે દીકરો સૂએ છે 
 
બીજી પર મારી પત્ની અને વહુ 
 
પાડોશી- મસ્તીમાં 
 
મિત્ર બે ખાટલાની કોઈ વાત નહી 
 
પણ સરખા રીતે સોવું તો જોઈએ