રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (16:40 IST)

ગુજરાતી જોક્સ-બાપુની ઉધારી

ગુજરાતી જોક્સ-બાપુની ઉધારી

માંગીલાલે બાબુલાલ થી પુંછયું

બાપુ મારી પાસેથી તમે જે 10000 રૂપિયા લીધાં હતાં.
એ ક્યારે પાછા આપશો.

બાબુલાલ – નવરીના ,મને શું પૂછે છે ? હું કાંઈ જ્યોતિષી છું ?