Daily Horoscope
✕

આજની સરળ અને સ્વાદિષ્ટ રેસીપી – આલુ પરાઠા (Aloo Paratha)

Updated: રવિવાર, 8 માર્ચ 2026 (10:05 IST)
સામગ્રી
2 કપ ઘઉંનો લોટ
3 ઉકાળેલા બટાકા
1 નાની ડુંગળી (બારીક સમારેલી)
2 લીલા મરચાં (બારીક સમારેલા)
1 ચમચી આદુ-લસણ પેસ્ટ
1/2 ચમચી લાલ મરચું પાઉડર
1/2 ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદ અનુસાર
લીલું ધાણું
ઘી અથવા તેલ શેકવા માટે
 
બનાવવાની રીત
સૌથી પહેલા લોટમાં મીઠું અને થોડું તેલ નાખીને નરમ લોટ બાંધી લો.
 
ઉકાળેલા બટાકા મસળી લો. તેમાં ડુંગળી, લીલા મરચાં, આદુ-લસણ પેસ્ટ, મસાલા, મીઠું અને લીલું ધાણું મિક્સ કરો.
 
લોટની નાની લૂઈ બનાવો અને તેમાં બટાકાનું મિશ્રણ ભરો.
 
હવે ધીમે ધીમે પરાઠા વણી લો.
 
ગરમ તવા પર ઘી અથવા તેલ લગાવી બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેકો.
 
પીરસવાની રીત
 
ગરમ આલુ પરાઠા દહીં, અથાણું અથવા બટર સાથે પીરસો

વધુ જુઓ..

રિસર્ચ રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 2035 સુધી મુસ્લિમોની સંખ્યા સૌથી વધુ રહેશે, ઈસ્લામ સૌથી મોટો ધર્મ હશે

IMD એ 20 નવેમ્બરના રોજ નરસાપુર અને પુરી વચ્ચે ભયંકર ચક્રવાત 'અક્વાન' ત્રાટકવાની આગાહી કરી છે

અમદાવાદમાં માર્ગ અકસ્માતો પર લગામ કસવા પોલીસ એક્શન મોડમાં: ફરીથી શરૂ થશે સ્થળ પર દંડ અને સીસીટીવી નજર

ક્વાડ સ્ટેજ પર, પીએમ મોદીએ નીચે ઝૂકીને જમીન પરથી ત્રિરંગાનું પ્રતીક ઉપાડ્યું અને..., લોકોએ કહ્યું- 'એક જ હૃદય છે, તમે કેટલી વાર જીતશો?'

પિતાએ પોતાના બંને માસૂમ બાળકોને નહેરમાં ફેક્યા, ચોકલેટ અને વડાપાવની આપી હતી લાલચ

વધુ જુઓ..

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

એકાદશી ગુજરાતી ભજન - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે

Amla Navami 2026: આજે આમળા નવમી, આ વસ્તુઓનું જરૂર કરો દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 18, નવેમ્બર 2026

આગળનો લેખ
Show comments