Daily Horoscope
✕

રાંધણ છઠ સ્પેશલ રેસીપી - બાજરીના વડા

Updated: મંગળવાર, 1 સપ્ટેમ્બર 2026 (14:44 IST)

સામગ્રી :

1. બાજરા નો લોટ1 1/2 કપ
2. લાલ મરચું1 નાની ચમચી
3. હળદર1/2 નાની ચમચી
4. ધાણાજીરું1 નાની ચમચી
5. તલ1 ચમચી
6. તેલ2 કપ તળવા માટે
7. કોથમીર1 કપ ઝીણી સમારેલી.
8. દહીં1 મોટી ચમચી
9. મીઠું2 નાની ચમચી
10. પાણી1/2 કપ લોટ બાંધવા માટે
ALSO READ: શીતળા સાતમ ગુજરાતી વાનગી - દૂધીના મૂઠિયા

બનાવવાની રીત:

- સૌપ્રથમ એક વાડકામાં બાજરા નો લોટ લો.
- તેમાં મરચું, હળદર,દહીં, તલ, કોથમીર કે લીલા ધાણા અને સ્વાદાનુસાર મીઠું ભેળવો.
- આ મિશ્રણ માં ધીમે ધીમે પાણી મેળવતા જાઈ ને લોટ બાંધો.
- બાજરા ના લોટના નાના પૂરી જેટલા ગોળાકાર લુવા પાડી લો. હવે આ ગોળાકાર લુવા ને બંને હથેળી માં જરાક દબાવી ને લંબગોળાકાર પેટીસ જેવો આકાર 
ALSO READ: શીતળા સાતમ સ્પેશ્યલ આખા દિવસનું મેનુ લિસ્ટ
 
આપો.
- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ બરાબર ગરમ થયું છે કે નહિ તે ચકાસી લો.
- તેલ ગરમ થઇ ગયું હોય તો તેમાં બાજરાના વડા તળવા. વડાને તળીને પ્લેટમાં કાઢી લો. 
- તમારા સ્વાદિષ્ટ બાજરાના વડા તૈયાર છે. 
- તેને ટામેટા સોસ, લીલી ચટણી કે ગરમા ગરમ ચા સાથે સર્વ કરવું. 

વધુ જુઓ..

CJP Protest LIVE: ધરપકડ પછી શુ અભિજીત દિપકે જેલમાં ધકેલાશે ? આજે કોર્ટમાં હાજર થશે, સુરક્ષા વધારવામાં આવી

રિલાયન્સના પલટવારથી સ્ટારલિંકના તેવર નરમ: ઈલોન મસ્કની કંપનીએ આપ્યું મોટું નિવેદન

વેરાવળમાં સાયલન્ટ ઝોનમાં ગરબા અંગે હાઈકોર્ટની લાલ આંખ: "અવાજ અસહ્ય હોય તો આયોજન બંધ કરાવો"

Tecno એ ભારતમાં 6500mAh બેટરીવાળો સસ્તો 5G ફોન લોન્ચ કર્યો

લવ મેરેજ પછી દુલ્હનનુ શંકાસ્પદ મોત, માતા પિતાએ દરવાજા પર જ કરી દીધો અંતિમ સંસ્કાર

વધુ જુઓ..

માતા કાલરાત્રિની કથા, નવરાત્રીના સાતમાં દિવસે કરો આ કથાનો પાઠ કરવાથી વિધ્નો અને અવરોધો થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 ઓક્ટોબર, 2026

સાતમુ નોરતું-શું છે આજે માતાજીનો પ્રસાદ

નવરાત્રીના આઠમા દિવસે મહાગૌરી માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Navratri 2026: નવરાત્રી પર ઉપવાસ કરી રહ્યા છો, તો જરૂર પીવો આ જ્યુસ, થાક કે નબળાઈ બિલકુલ નહીં લાગે.

આગળનો લેખ
Show comments