શીતળા સાતમ સ્પેશ્યલ આખા દિવસનું મેનુ લિસ્ટ
મુખ્ય વાનગીઓ
બાજરીના રોટલા: રાંધણ છઠ્ઠે બનાવીને રાખેલા ઠંડા બાજરીના રોટલા દહીં કે માખણ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.થેપલા અથવા પૂરી: પ્રવાસમાં બગડે નહીં તેવા મસાલાવાળા થેપલા, મેથીની પૂરી અથવા સાદી ઘઉંની પૂરી.કુલેર: બાજરીનો લોટ, ઘી અને ગોળ મેળવીને બનાવવામાં આવતો ખાસ પરંપરાગત પ્રસાદ
સાદા થેપલા
મેથીના થેપલા
મેથી ઢેબરા
બાજરી ઢેબરા
બટેટા સૂકી ભાજી
કંકોડાનું શાક
ભરેલા ભિંડાનુ શાક
પાત્રા
ખાટા ઢોકળા
ઠંડા ઢોકળા
દહીવડા
કાકડી-ગાજર રાયતો
દહીં
લીલી ચટણી
અથાણું
પાપડ
મીઠો લોલો
મોહનથાલ
ચુરમા લાડુ
શિખંડ