1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. september festivals 2026

સપ્ટેમ્બર મહિનાના તહેવારો

September Festivals
નાગ પાંચમ: 1 સપ્ટેમ્બર (મંગળવાર)
રાંધણ છઠ: 2 સપ્ટેમ્બર (બુધવાર)
શીતળા સાતમ: 3 સપ્ટેમ્બર (ગુરુવાર)
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી: 4 સપ્ટેમ્બર (શુક્રવાર)
નંદ મહોત્સવ: 5 સપ્ટેમ્બર (શનિવાર)
અજા એકાદશી: 7 સપ્ટેમ્બર (સોમવાર)
પીઠોરી અમાસ: 10 સપ્ટેમ્બર (ગુરુવાર)
સામશ્રાવણી: 12 સપ્ટેમ્બર (શનિવાર)
કેવડા ત્રીજ/ ગણેશ ચતુર્થી: : 14 સપ્ટેમ્બર (સોમવાર)
વિશ્વકર્મા જયંતી: 17 સપ્ટેમ્બર (ગુરુવાર)
તેજા દશમી: 21 સપ્ટેમ્બર (સોમવાર)
જળઝીલણી એકાદશી: 22 સપ્ટેમ્બર (મંગળવાર)
વામન જયંતી: 23 સપ્ટેમ્બર (બુધવાર)
ગણેશ વિસર્જન: 25 સપ્ટેમ્બર (શુક્રવાર)
પ્રોષ્ઠપદી પૂર્ણિમા/ પ્રતિપદા શ્રાદ્ધ : 26 સપ્ટેમ્બર (શનિવાર)
દ્વિતીય શ્રાદ્ધ: 27 સપ્ટેમ્બર (રવિવાર)
તૃતીય શ્રાદ્ધ: 28 સપ્ટેમ્બર (સોમવાર)
ચતુર્થી શ્રાદ્ધ: 29 સપ્ટેમ્બર (મંગળવાર)
પંચમી શ્રાદ્ધ: 30 સપ્ટેમ્બર (બુધવાર) 
આગળનો લેખ
Raksha Bandhan Tips- આ રક્ષાબંધન આટલું કરો, તમારા ભાઈ-બહેનનો સંબંધ પહેલા કરતા વધુ મજબૂત બનશે