Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ગુજરાતી રેસીપી- બ્રેડ પિઝા Bread Pizza

Updated: રવિવાર, 4 ઑક્ટોબર 2026 (14:53 IST)
સામગ્રી:
બ્રેડ સ્લાઇસ – 6
પિઝા સોસ – 4 ચમચી
ડુંગળી – 1 બારીક સમારેલી
કેપ્સિકમ – ½ કપ
ટામેટું – 1 નાનું
સ્વીટ કોર્ન – ¼ કપ
મોઝેરેલા ચીઝ – 1 કપ છીણેલું
ઓરેગાનો – ½ ચમચી
ચિલી ફ્લેક્સ – ½ ચમચી
માખણ – 1-2 ચમચી
 
બનાવવાની રીત:
 
બ્રેડની સ્લાઇસ પર હળવું માખણ લગાવો.
તેના પર પિઝા સોસ સરખી રીતે ફેલાવો.
હવે ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં અને સ્વીટ કોર્ન નાખો.
ઉપરથી ભરપૂર મોઝેરેલા ચીઝ છાંટો.
ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ ઉમેરો.
તવો ગરમ કરીને તેના પર બ્રેડ પિઝા મૂકો અને ઢાંકણ ઢાંકી ધીમા તાપે 4-5 મિનિટ શેકો.
ચીઝ સારી રીતે ઓગળી જાય અને બ્રેડ નીચેની બાજુથી ક્રિસ્પી થાય એટલે તૈયાર.
ગરમાગરમ બ્રેડ પિઝાને ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

વધુ જુઓ..

Porbandar Crime : સગીર દીકરી પર લાલચ-ધમકી આપી 6 વર્ષ આચર્યું દુષ્કર્મ, આરોપી પિતા સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

3 કલાકમાં રોકાણકારોના ડૂબી ગયા 8 લાખ કરોડ.... સેંસેક્સ 800 અંક તૂટ્યો, શેરબજારમાં અચાનક કેમ મચ્યો હાહાકાર ?

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 6,500 વિદ્યાર્થીઓએ રચી ભવ્ય સપ્તરંગી માનવ રંગોળી: CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

મુંબઈ નહી, પુણે સ્થિત ડોંજે ગામમાં થશે નાના પાટેકરનો અંતિમ સંસ્કાર, પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે પાર્થિવ શરીર

પટનાથી લખનૌ આવી રહેલ IndiGo ફ્લાઈટ પર પડી વીજળી, વિમાનનો આગળનો ભાગ થયો ડેમેજ, 104 મુસાફર સલામત

વધુ જુઓ..

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

ગ્રહ-નક્ષત્રોનો શુભ સંયોગ લઈને આવી રહી છે શારદીય નવરાત્રિ, 3 રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ, કરિયર-ધન માં મળી શકે છે મોટો લાભ

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસનું જાહેરનામું: રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, આયોજકો માટે 44 કડક નિયમો જાહેર

પિતૃ અમાવસ્યા પર કરો આ 5 કામ, પૂર્વજોના આશીર્વાદથી સુધરી જશે જીવન, પિતૃ દોષ પણ થશે દૂર

ક્યારથી શરૂ થશે શારદીય નવરાત્રિ 2026 ? Shardiya Navratri 2026 Date

આગળનો લેખ
Show comments