Biodata Maker
✕

કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક

Updated: શુક્રવાર, 12 જૂન 2026 (13:55 IST)

સામગ્રી

3-4 પાકેલા ટામેટા (ઝીણા સમારેલા)
1 કપ જાડી સેવ
2 ચમચી તેલ
1/2 ચમચી રાઈ
1/2 ચમચી જીરું
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1/2 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું પાઉડર
1 ચમચી ધાણા-જીરું પાઉડર
મીઠું સ્વાદ મુજબ
1 ચમચી ખાંડ અથવા ગોળ
લીલા ધાણા સજાવટ માટે
ALSO READ: કાઠિયાવાડી લસણની ચટણી (Kathiyawadi Garlic Chutney)

બનાવવાની રીત

કડાઈમાં તેલ ગરમ કરીને રાઈ અને જીરું તડકાવો.
આદુ-લસણની પેસ્ટ ઉમેરી 30 સેકન્ડ સાંતળો.
હવે સમારેલા ટામેટા ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી ચડવા દો.
ALSO READ: એકાદશીના દિવસે શું ખાવું જોઈએ?
 
હળદર, લાલ મરચું, ધાણા-જીરું પાઉડર, મીઠું અને ખાંડ/ગોળ ઉમેરો.
જરૂર મુજબ થોડું પાણી ઉમેરી 4-5 મિનિટ ઉકાળો.
ગેસ બંધ કરતા પહેલા સેવ ઉમેરી હળવેથી મિક્સ કરો.
લીલા ધાણાથી સજાવી ગરમાગરમ પીરસો.
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

શેરબજારમાં તેજી, સેન્સેક્સ ૮૩,૦૦૦ પોઇન્ટને પાર; ઓટો શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

ઠંડીનું મોજું વધુ તીવ્ર બન્યું! સીઝનનું સૌથી ઓછું તાપમાન ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, હવાની ગુણવત્તા પણ ખરાબ

કોટા - અગાશી પર કપડા સુકવવા ગઈ મહિલાના ખભા પર આવી બેસ્યો વાંદરો, ગભરાઈ જતા આવ્યો હાર્ટ અટેક, થયુ મોત

સોનાના ભાવ ₹1.30 લાખ પ્રતિ 10 ગ્રામથી નીચે, 24 કેરેટ/10 ગ્રામના નવા ભાવ જુઓ

વધુ જુઓ..

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

Khatu Shyam Birthday: ખાટુ શ્યામનો જન્મ દિવસ છે, જાણો શ્યામ બાબા કેવી રીતે બાર્બરિક જેવા પરાજિતોનો સહારો બન્યા.

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

એકાદશી ગુજરાતી ભજન - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે

આગળનો લેખ
Show comments