Webdunia - Bharat's app for daily news and videos

Install App

Numerology-જાણો કેવું રહેશે મૂલાંક 8 માટે 2018 નો ભવિષ્ય

ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (15:41 IST)
મૂલાંક 8  - 8 મૂલાંક 8 વાળા જાતકને 2018માં તેમના લક્ષ્યની પ્રાપ્તિ માટે થોડી વધારે મેહનત કરવાની જરૂર રહેશે. કામકાજી જીવનમાં ખૂબ પ્રતિસ્પર્ધાના કારણે શકય છે કે તમને આરામ કરવા નો સમય બહુ ઓછો મળે. કરિયરની બાબતમાં આ વર્ષ તમારે એકાગ્ર થઈને જુટી જવાનો છે. સમયની સાથે સાથે તમારા વ્યક્તિત્વમાં  નિખાર આવશે. પાછ્લા વર્ષમાં જે પણ પ્રયાસ કર્યા છે જેવા પણ પ્રયાસ કર્યા છે. તેનુ અપેક્ષિત પરિણામ તમારા માટે લાભકારી રહેવાની આશા કરી શકો છો.  જે જાતકે પાછલા વર્ષે સારું કમાવ્યું છે તેમની સ્થિતિ આ વર્ષે વધારે સારી રહેવાની શકયતા છે. તેથી મૂલાંક 8 નો લાભ ઉઠાવો અને તકને હાથમાંથી જવા ન દો. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

અયોધ્યા રામ મંદિરમાં નવી મુશ્કેલી! 23 કર્મચારીઓએ સામૂહિક રાજીનામા આપ્યા

ઈરાનનો ઓમાનના દુકમ બંદર પર હુમલો, કતારમાં એક બાળક સહિત 3 લોકો ઘાયલ.

ચીનમાં પૂરે તબાહી મચાવી, રસ્તાઓ પર સેંકડો સાપ તરી રહ્યા છે; વિડિઓ તમને ચોંકાવી દેશે

બુલેટ ટ્રેન અંગે 5 મુખ્ય અપડેટ્સ: કયા રૂટ પર દોડશે અને ક્યારે શરૂ થશે? જાણો રેલ્વે મંત્રીએ શું કહ્યું.

Weather updates- 15 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી, દિલ્હીમાં હીટવેવની ચેતવણી

આગળનો લેખ
Show comments