મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (15:49 IST)

Numerology-જાણો કેવું રહેશે મૂલાંક 5 માટે 2018 નો ભવિષ્ય

મૂલાંક 5 - વર્ષ 2018માં એક ખુશહાલ, શાંતિમય જીવનનો આણંદ માણી શકાય  છે. તમારા માટે આ વર્ષ વિશે કહેવાય છે કે ધારાની સાથે-સાથે વહેતા તમને કિનારો જલ્દી મળી શકે છે. આ સિવાય ધારાના વિરોધી ચાલવું. તમને આ વર્ષે પરિસ્થિતિઓ મુજબ ખુદને ઢાળવું પડી શકે છે. જે કે તમારા માટે યોગ્ય કહી શકાય છે. પરિસ્થિતિઓ મુજબ થનાર ફેરફાર તમારા જીવનને સારું બનાવવામાં સહાયક થઈ શકે છે. જો તમે બુદ્ધિમતાથી, વિવેકથી તેને લાગૂ કરો. તમારી બહુમુખી પ્રતિભા આ વર્ષે તમારા માટે ખુશીની કુંજી છે. આ વર્ષ તમારા માટે સૌથી મહત્વપૂર્ણ અને સારી વાત છે કે તમારી મંઝિલ સુધી પહોંચવા માટે રસ્તો સ્પષ્ટ છે. તમને એ ખબર છે કે તમને ક્યાં જવું છે. તમને માત્ર તમારી જાણકારીઓને વધારવા, તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરવા અને તમારા કેરિયરને ધ્યાન એકાગ્ર કરવાની જરૂર રહેશે. તમારા લક્ષ્યને મેળવા માટે ખૂબ મેહનત કરી નિશ્ચિત રૂપથી તમને સફળતા મળશે. કામકાજ જીવનની સાથે-સાથે પારિવારિક જીવનની તરફ પણ તમને ધ્યાન આપવાની જરૂર છે. વ્યસતતાનું કારણ આપીને  સગાઓથી દૂરી બનાવી રાખો. તમારા વ્યકતિગત અને વ્યવસાયિક જીવનમાં સંતુલન બનાવી રાખવાના પ્રયાસ કરો. તમારા નજીકીને નજરાંદાજ કરી તેમની ભાવનાઓને ઠેસ પહૉચાવી શકો છો. ટૂંકમાં સમય તમારા માટે સારો  રહેશે માત્ર થોડું સાવધાન થઈને આગળ વધવું અને દબાણમાં ન આવી માત્ર સરળતાથી પરિસ્થિતિઓનો સામનો કરો.