સંબંધિત સમાચાર
- પીવી સિંઘુની જાતિ શુ છે ? ગૂગલ પર ખેલાડીઓની જાતિ શોધી રહ્યા છે લોકો, રાજસ્થાનના લોકો સાક્ષી મલિકની તો તેલંગાના-મહારાષ્ટ્ર અને બિહારવાળા પીવી સિંઘુની જાતિ
- BREAKING, Tokyo Olympics: ભારતીય હોકી ટીમ સેમીફાઈનલમાં હારી, મેડલની આશા કાયમ
- Tokyo Olympics: ભારતીય પુરૂષ હોકી ટીમે મેદાન પર રચ્યો ઈતિહાસ તો ભાવુક થયા Commentator, વાયરલ થઈ રહ્યો છે આંખોમાં આંસુનો Video
- Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને હરાવીને પહેલીવાર સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યુ
- મેન્સ હોકીની સેમિફાઇનલમાં ભારત- ઈન્ડિયન હોકી ટીમે ઈતિહાસ રચ્યો
Tokyo Olympics: ઈતિહાસ રચવાથી ચુકી લવલીના બોરગોહેન, બ્રોન્જ મેડલથી કરવો પડ્યો સંતોષ
જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલી ઓલિમ્પિક રમતોમાં ભારતની ગોલ્ડ મેડલની આશાઓને બુધવારે કરારો ઝટકો લાગ્યો. ભારતીય મહિલા મુક્કેબાજ લવલીના બોરગોહેન (69 કિલો) વિશ્વ ચેમ્પિયન મુક્કાબાજ બુસેનાઝ સુરમેનેલીના હાથે સેમિફાઇનલ મુકાબલો હારી ગઈ. આ હાર સાથે, લવલિનાને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે અને દેશ માટે તેનું ગોલ્ડ જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે. બુસેનાજે સમગ્ર મેચ દરમિયાન લવલીના પર ભારે પડતી જોવા મળી અને તેણે ભારતીય બોક્સરને 5-0થી હરાવી. લવલિનાની હાર ભલે થઈ ગઈ હોય, પરંતુ તેણે ભારતીય બોક્સિંગમાં નવો ઈતિહાસ લખ્યો છે. તે બ્રોન્ઝ મેડલ લઈને ભારત પરત ફરશે.
#IND's Lovlina Borgohain wins India's THIRD medal at #Tokyo2020 - and it's a #Bronze in the women's #Boxing welterweight category! #StrongerTogether | #UnitedByEmotion | #Olympics pic.twitter.com/wcX69n3YEe
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 4, 2021
