બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (15:56 IST)

ગુજરાતી જોક્સ - ઓવરટાઈમ

માણસ મચ્છરને - "દિવસે કેમ કરડી રહ્યો છે..." 
.
.
.
.
મચ્છર - ઓવરટાઈમ કરી રહ્યો છુ સાહેબ.. માતા પિતા બીમાર છે.. ઘરમાં જવાન બહેન છે અને છોકરાવાળાએ દહેજમાં 1 લીટર લોહી માંગ્યુ છે.