રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 14 જૂન 2020 (16:26 IST)

Breaking News- આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર

આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર
સવારે 8 વાગ્યે ઓનલાઇન વેબસાઈટ પર મુકવામાં આવશે પરિણામ
www.gseb.org પર વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામ મેળવી શકશે