સંબંધિત સમાચાર
- GPSC પરીક્ષાને લઈને મોટુ એલાન, આવતા મહિને થશે કુલ 21 પરીક્ષા
- અમદાવાદી સગીર ઇન્સ્ટા વીડિયો બનાવવા રેલવે-ટ્રેક પર ગયો, મસ્તી-મસ્તીમાં જીવતો વાયર અડી જતાં કરંટ લાગતા મોત
- સુરત: કોફી શોપમાં યુવતીનું શંકાસ્પદ મોત
- સુરતના કોફી શોપમાં બેભાન મળ્યા કોલેજીયન યુવક-યુવતી, બેમાંથી યુવતીનું મોત, પરિવારનો વિધર્મી વિદ્યાર્થી પર ઝેર આપી મારી નાખ્યાનો આક્ષેપ
- તરછોડાયેલા બાળક મળવાનો સિલસિલો યથાવત, હવે ગુજરાતના આ ગામમાંથી નવજાત મળી આવતા ચકચાર
GPSCની પરીક્ષા તારીખમાં મોટો ફેરફાર
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઇ છે જેના કારણે તેની સીધી જ અસર GPSC ની પરીક્ષાઓ પર પડી છે. એટલે કે, GPSC ની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો હોવાની માહિતી મળી રહી છે. તમને જણાવી દઈએ કે અગાઉ GPSC ની પ્રાથમિક પરીક્ષા તારીખ 19 ડિસેમ્બર 2021 ના રોજ યોજાવાની હતી. પરંતુ હવે તે તારીખ પાછી ઠેલાઈ ગઇ છે. એટલે કે, GPSC ની પ્રાથમિક પરીક્ષા હવે 26 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે.

