શનિવાર, 5 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : રવિવાર, 11 ફેબ્રુઆરી 2024 (08:17 IST)

Promise Day wishes- પ્રોમિસ ડે શાયરી

Promise Day - પ્રેમમાં સૌથી ખાસ વાત હોય છે પ્રેમ, વિશ્વાસ અને વાદા કે પ્રોમિસ  આ દિવસ સૌથી  ખાસ દિવસ છે. તમે માત્ર એક વાદો કરીની પાર્ટનરનો દિલ જીતી શકો છો. આ દિવસથી તમારા પ્રેમની ઉમર લાંબી થઈ જશે. ખાસ વાદા કરીને તમારી પ્રેમની ઉમરને લાંબી કરો. 

પ્રેમમાં સૌથી ખાસ વાત હોય છે પ્રેમ, વિશ્વાસ અને વાદા કે પ્રોમિસ  આ દિવસ સૌથી  ખાસ દિવસ છે. તમે માત્ર એક વાદો કરીની પાર્ટનરનો દિલ જીતી શકો છો.