Happy Teddy Day - ટેડી ડે શાયરી અને Wishes
મિત્રો અમે વેલેટાઈન વીક મનાવી રહ્યા છે. આજે છે વીકનો ચોથો દિવસ "Teddy Day" આજકાલ ટેડીમિત્રો અમે વેલેટાઈન વીક મનાવી રહ્યા છે. આજે છે વીકનો ચોથો દિવસ "Teddy Day" આજકાલ ટેડી ટીનેજર્સને ખૂબ પસંદ કરાય છે. ખાસ કરીને છોકરીઓને આ ખૂબ પસંદ હોય છે.
તેથી ગર્લફ્રેંડને ખુશ કરવું હોય તો ટેડીબિયર સ્પેશલ ગિફ્ટ હોઈ શકે છે.