ગુરુવાર, 9 એપ્રિલ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઇ
શરબત
Written By
Last Updated :
સોમવાર, 9 એપ્રિલ 2018 (13:46 IST)
સંબંધિત સમાચાર
ગુજરાતી રેસીપી - પીવો આ પાંચ ટેસ્ટી છાશ અને ગરમીને કહો બાય -બાય
શું તમને ખબર છે પહેલી વાર પાણી-પુરી ક્યાં બની ?
ગુજરાતી રેસીપી- ઑરેંજ ઑઈસ ટી
Gujarati Recipe - ગુજરાતી ખમણ
ગુજરાતી સ્વાદિષ્ટ વાનગી : ખાંડવી
પપૈયા મિલ્ક શેક
સામગ્રી
- પપૈયા બે કપ સમારેલા ટુકડા, દૂધ એક કપ, ખાંડ બે ચમચી, વેનિલા આઈસક્રીમ અડધો કપ, બરફનો ચુરો.
બનાવવાની રીત
- બધી સામગ્રીને મિક્સ કરી બ્લેંડર કરો. એક ગ્લાસમાં બરફનો ચુરો નાખો અને ઉપર પપૈયા શેક નાખી સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
વિરાટ કોહલીનુ નામ સાંભળતા જ ભડકી ગયા બાબર આઝમ, આ ગુસ્સાવાળો VIDEO તમને પણ હસાવશે
વિરાટ કોહલી આજે ફક્ત એક જ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં રમી રહ્યો છે, પરંતુ તેને હજુ પણ વિશ્વના મહાન ખેલાડીઓમાંનો એક માનવામાં આવે છે. તે ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને ફક્ત ODI જ રમે છે.
પીએમ મોદીએ મહિલાઓ સંબંધિત એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું: "આવો, આપણે સામૂહિક રીતે 'નારી શક્તિ'ને સશક્ત બનાવીએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે મહિલા અનામત કાયદામાં પ્રસ્તાવિત સુધારો ફક્ત એક કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ ભારતભરની લાખો મહિલાઓની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. મોદીએ તમામ સંસદ સભ્યોને આ પહેલના સમર્થનમાં એક થવા વિનંતી કરી. તેમની વેબસાઇટ પર પ્રકાશિત એક લેખમાં, પ્રધાનમંત્રીએ વધુમાં નોંધ્યું હતું
'અમે પાકિસ્તાનને વિશ્વસનીય માનતા નથી'... ઇઝરાયલ શંકા વ્યક્ત કરે છે, ત્યારે ઇરાને ટિપ્પણી કરી: "ભારતીય લોકો ઉત્તમ છે - બધા અચાનક ભારત વિશે કેમ વિચારી રહ્યા છે?"
ઇઝરાયલે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. દરમિયાન, ગુરુવારે એક પોસ્ટમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો કોઈ વ્યાપક કરાર નહીં થાય, તો હુમલાઓ વધુ તીવ્ર બનશે. "સંપૂર્ણ કરાર ન થાય ત્યાં સુધી અમારા સૈનિકો અને યુદ્ધજહાજો ખાડીમાં હાજર રહેશે
એક વર્ષના બાળકના ગળામાંથી ૩ ઇંચ લાંબી જીવંત માછલી કાઢી; બાળકને જીવનનો નવો વારો મળ્યો
મધ્યપ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલ - મહારાજા યશવંતરાવ હોસ્પિટલ (MYH) ના ડોકટરોએ એક એવી તબીબી સિદ્ધિ હાંસલ કરી છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ENT (કાન, નાક અને ગળા) વિભાગના નિષ્ણાતોએ એક વર્ષના બાળકના ગળામાં ફસાઈ ગયેલી 3 ઇંચ લાંબી જીવંત માછલીને સુરક્ષિત રીતે બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો.
મમતા બેનર્જીના 'ઉશ્કેરણીજનક' નિવેદનોથી ભાજપ ગુસ્સે, ટીએમસી સામે કાર્યવાહીની માંગણી કરવા ચૂંટણી પંચને મળ્યો
ભાજપે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના સહયોગીઓ પર ઉશ્કેરણીજનક નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો છે. આ કથિત "ઉશ્કેરણીજનક" ટિપ્પણીઓ અંગે ચૂંટણી પંચ સમક્ષ ચિંતા વ્યક્ત કરતા, ભાજપે બુધવારે જણાવ્યું હતું કે
ધર્મ
Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ
Varuthini Ekadashi 2026: પૌરાણિક કથાઓ મુજબ વરુથિની એકાદશી વ્રતને લઈને ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યુ કે જે લોકો ભગવાન વિષ્ણુના ચરણ કમળમાં પોતાનુ મન લગાવીને એકાદશીનુ વ્રત કરે છે તેમને દસ હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ પ્રાપ્ત થાય છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ
આજનુ પંચાગ - 9 એપ્રિલ સૂર્યોદય - 06:14 AM સૂર્યાસ્ત - 06:45 PM એપ્રિલ 9, 2026 ગુરૂવાર ચૈત્ર વદ સાતમ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -ધન આજ ની તિથિ - સાતમ
Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ
સૂર્યોદય - 06:15 AM સૂર્યાસ્ત - 06:44 PM એપ્રિલ8, 2026 બુધવાર ચૈત્ર વદ છઠ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -વૃશ્ચિક
Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ
Sutak Na Niyam: હિન્દુ ધર્મમાં, મૃત્યુ પછી ચૂલો ન પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે. તેનો હેતુ આત્માની શાંતિ અને પરિવારના શોકને સુનિશ્ચિત કરવાનો છે. આ પાછળ ઘણા ધાર્મિક, સામાજિક અને વ્યવહારિક કારણો છે, જે સમજવા મહત્વપૂર્ણ છે. જાણો મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી.
Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા
Chanakya Niti:ચાણક્ય નીતિ અનુસાર, કેટલીક બાબતોને અવગણવાથી વ્યક્તિ બરબાદ થઈ શકે છે. આ બાબતો તમને સફળ અને સામાજિક બનાવે છે, જ્યારે તેમને અવગણવાથી સમસ્યાઓ ઊભી થાય છે. આજે, અમે તેમના વિશે માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ.