ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Oily Skin થી છુટકારો મેળવવા જાણો આ 5 ટીપ્સ

ઓઈલી સ્કીનથી ચેહરા પર ધૂળ-માટી ચોંટે છે ,જેથી પિંપલ અને બ્લેક હેડસ થઈ જાય છે .ઓઈલી રહેવાને કારણ ચેહરાની રંગત પણ ખોવાય છે. આથી મેકઅપ કરવામાં પણ મુશ્કેલી થાય છે અને મેકઅપ જલ્દી ખરાબ થઈ જાય છે. અહીં અમે બતાવી રહ્યા છે તમને કેટલીક  ખાસ ટિપ્સ ,જે અપનાવી  તમે ઓઈલી  સ્કીનથી છુટકારો મેળવી શકો છો. 
 
લીંબુ અને કાકડી 
લીંબુંના રસમાં કાકડીનો રસ મિક્સ કરી 5   મિનિટ ચેહરા પર લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ચેહરો ધોઈ લો.થોડા દિવસ આ પ્રકિયાને અજમાવી  
જુઓ થોડા દિવસમાં જ  તમને અંતર જોવા મળશે. 
 
ચણાનો લોટ 
ચેહરો માત્ર આઈલ ફ્રી ફેશવાસથી જ ધુઓ. આનાથી તમારા ચહેરા પરનું વધારાનુ ઓઈલ નીકળી જશે. 
તમારા ચેહરાનો વધારે આયલ દૂર થશે. 
 
સ્ક્ર્બ 
અઠવાડિયામાં એક વાર સ્ક્ર્બ જરૂર કરો. આથી તમારી સ્કીનમાં જામેલી ધૂળ માટી સાફ થશે.  જેથી પિંપલ અને બ્લેક હેડસની સમસ્યા નહી થાય.
 
સૂતા સમયે ચેહરો સાફ કરો. 
 
રાત્રે સૂતા સમયે ચહેરો જરૂર ઘુવો.આથી ચેહરાની ગંદગી સાફ થશે અને ચેહરો કલીન રહેશે. 
 
વિટામિન સી
 
ખોરાકમાં વિટામિન સી ની માત્રા વધારો. વિટામિન સી લીંબૂ આમળા  અને સંતરા વગેરેથી મળે છે.