સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 18 એપ્રિલ 2019 (15:36 IST)

ઠંડી-ઠંડી બરફના આ પ્રયોગ તો અત્યાર સુધી ખબર જ ન હતા

ગરમીમાં બરફ અમને બધાને સારી લાગે ચે પણ ઠંડી રસીલી બરફના કેટલાજ બીજા પણ પ્રયોગ છે. જે અમારામાંથી ઘણા લોકો નહી જાણે છે. આવો તમને જણાવીએ છે. 
-કડવી દવા ખાવાથી પહેલા મોઢામાં બરફનો ટુકડો રાખી લો. દવા કડવી નહી લાગશે. 
 
-જો ઉલ્ટી બંદ નહી થઈ રહી હોય તો બરફને ચૂસવાથી ફાયદો થશે. 
 
-શરીરના કોઈ ભાગથી લોહી વહેવું બંદ ન હોય તો તેના પર બરફ લગાવવાથી લોહી તરત બંદ થઈ જાય છે. 
 
-કાંટો વાગી જતા તે જગ્યા પર બરફ લગાવીને તેટલો ભાગ સુન્ન કરી લો., કાંટો સરળતાથી નિકળી જશે. 
 
-પગની એડીમાં તીખો દુખાવો હોય તો બરફ ક્યૂબ મસલવાથી આરામ મળશે. 
 
-વધારે ખાવાના કારણે અપચ થઈ રહ્યું હોય તો બરફ ખાવું. ભોજન તરત પચી જશે 

- નાકથી લોહી નિકળતા પર થતા બર્ફને કપડામાં લઈ નાકની ઉપર ચારે તરફ રાખવી. થોડીવારમાં લોહી નિકળવું બંદ  જશે