વાત જો સ્ટ્રીટ ફૂડની હોય તો પહેલું નામ પાણી પુરીનો જ આવે છે. જેને ખાવાથી મોઢામાં પાણી આવી જાય છે. પર શું તમે જાણો છો કે પહેલી વાર પાણીપુરી ક્યાં બની હતી. અએ તેનો નામ શું હતું તો આજે વેબદુનિયા ગુજરાતી જણાવશે કે પાણીપુરી , પકોડી, ફુલ્કી જેના જુદા જુદા નામ છે તેમની શરૂઆત મગધ ક્ષેત્રથી
થઈ હતી. જેને આજે દક્ષિણી બિહારના નામથી ઓળખાય છે. મૂળત એનુ નામ ફુલ્કી છે અને અહીં પર બનાવાય હતી. પછી એ દેશથી લઈને વિદેશ સુધી પહોંચી ગઈ.
દેશના જુદા-જુદા રાજ્યોમાં તેને જુદા-જુદા નામથી ઓળખાય છે. ક્યાં પાની-પતાશા ના નામ થી ફેમસ છે તો કયાં પતાસી કહેવાય છે તો ક્યાં પર તેને ગુપચુપ,
ગોળગપ્પા અને ફુલ્કી અને પકોડી પણ કહેવાય છે. આ એક એવું સ્ટ્રીટ ફૂડ છે જેનો સ્વાદ તો એક છે પણ નામ જુદા જુદા છે.
- ફુલ્કી જ્યાં ચટપટી અને મીઠી હોય છે ત્યાં એને ખાવાથી ચાંદામાં (મોઢું આવે)પણ રાહત મળે છે.
- જો તમે પાણીપુરીમાં હીંગનો પાણીમાં તૈયાર કરાય તો આ એસિડીટીને ખત્મ કરી નાખે છે.
- પાણીપુરી માર્ગરીટા ચાકલેટ પાણીપુરી અને પાણી -પુરી શાટ્સ પણ ખૂબ પાપુલર થઈ રહ્યા છે. અહીં સુધીની હવે પાણીપુરી આઈસ્ક્રીમ માર્કેટમાં આવી ગઈ છે.
- પાણી પુરીને તમે હાઈ કેલોરી ફૂડની કેટેગરીમાં રાખી શકો છો. એક પ્લેટમાં 4-6 પીસ હોય છે જેમાં આશરે 100 કેલોરી હોય છે પણ જ્યારે મન રહેતો વધારે ખાઈ લો છે જે સ્વાસ્થય માટે ફાયકારીથી નથી.
- વજન ઓછું કરતા લોકો તેને ન ખાવુ. કારણ કે આ એક જંક ફૂડ છે જેનાથી વજન વધે છે.
webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને આભાર