સંબંધિત સમાચાર
- Independence day 2023 : 'તમે મજબૂત સરકાર બનાવી તો મોદીમાં રીફોર્મની હિંમત આવી', લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું સંબોધન
- રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન બાદ ભેખડો ઢસડીને કાર પર પડી, કેદારનાથ જઈ રહેલા 4 ગુજરાતીઓના મોત
- અમદાવાદ-બગોદરા હાઇવે અકસ્માત - એક જ પરિવારના 6 લોકોનાં મોતથી આખું ગામ હીબકે ચઢ્યું
- મુસ્લિમો રાષ્ટ્રગીત ન ગાઈ શકે કે તિરંગા ને સલામી ન કરી શકે, આવું કહેનારા મૌલવીના વિરોધમાં ૩ મુસ્લિમ યુવકોએ પીધું ઝેર
- ચાંદખેડામાં ભાઈને મુકવા ગયેલી યુવતીની છેડતી કરી ત્રણ યુવકોએ ભાઈ પર હૂમલો કર્યો, ચારેયની અટકાયત
ભરૂચ: ઇમારત ધરાશાયી થતા પરિવાર દબાયો
ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો.સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા. જે પૈકી એકનું મોત નીપજ્યું હતું.
ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો
પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને પાલિકાના પક્ષના નેતા રાજશેખરભાઈએ તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી વીજળી ના લટકતા તાર દૂર કરી સવાર સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રખાયું હતું. કમનશીબે 38 વર્ષીય પંકજ જશવંતભાઈ ચૌહાણનું મોત નીપજ્યું હતું. અન્ય પરિવારજનોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
