રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 24 એપ્રિલ 2019 (18:25 IST)

કિમ કારદર્શિયાનો બાથરૂમ વીડિયો વાઈરલ, આ વિચિત્ર વસ્તુ જોઈને લોકો પૂછી રહ્યા છે સવાલ

હોલીવુડ અભિનેત્રી કિમ કારદર્શિયાના શાનદાર બાથરૂમનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે પોતાના સિકની આધુનિક ડિઝાઈનને બતાવી રહી છે.  ખાસ વાત એ છે કે આ સિંકમાં બેસિન  નથી. આ એક મિનિમેલિસ્ટ સિંક છે. કિમના બાથરૂમનો વીડિયો જોત જોતામાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.  લોકો બેસિન વગરના સિંક જોઈને હેરાન છે. આવામં સિકને જોઈને લોકો પોતાનુ રિએક્શન પણ બતાવી રહ્યા છે. કિમના ફેંસ તેમને અનેક સવાલ કરી રહ્યા છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

bathroom goals

A post shared by Kim Kardashian Snapchat