Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

Updated: મંગળવાર, 21 જુલાઈ 2026 (14:32 IST)
ગૌરી વ્રત (જે સામાન્ય રીતે અષાઢ સુદ અગિયારસથી પાંચ દિવસ સુધી ચાલે છે) દરમિયાન બાળાઓએ દરરોજ સવારે સ્નાન કરી માતા પાર્વતીની પૂજા કરવી પડે છે. આ પાંચ દિવસ સુધી 'અલૂણા' (મીઠા વગરના) વ્રતનું પાલન કરવાનું હોય છે. જેમાં ફળ, દૂધ, અને મીઠા વગરની વાનગીઓ ખાઈ શકાય છે. અંતિમ દિવસે ઉપવાસ રાખી રાત્રે જાગરણ કરાય છે

Gauri Vrat Katha Puja Vidhi - ગૌરી વ્રત પૂજા વિધિ અને ગૌરી વ્રતની કથા

વ્રત દરમિયાન કરવાના મુખ્ય કાર્યો:


પૂજા વિધિ: સવારે શિવ-પાર્વતીની પૂજા કરો અને જ્વારા (ઘઉંના જવારા)ની સ્થાપના કરી તેને નિયમિત પાણી પીવડાવો.
ALSO READ: ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ
અલૂણા વ્રત: પાંચ દિવસ સુધી ભોજનમાં મીઠા(મીઠું)નો ઉપયોગ ટાળવો. દૂધ, ફળો, અને મોળી વાનગીઓનો આહાર લેવો.જાગરણ અને ગરબા: વ્રતના અંતિમ દિવસે (પાંચમા કે છઠ્ઠા દિવસે) ઉપવાસ કરી રાત્રે માતાજીના ગરબા ગાઓ અને જાગરણ કરો.

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments