સંબંધિત સમાચાર
- Karwa Chauth Vrat 2022- કરવા ચોથ ક્યારે છે, આ વર્ષે કરવા ચોથ પર અનેક શુભ સંયોગો બની રહ્યા છે! જાણો તિથિ, પૂજા મુહૂર્ત અને વિધિ
- Pradosh Vrat 2022 Upay : ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રતના દિવસે કરો આ ઉપાય, દરેક મનોકામના પૂર્ણ થશે
- Tulsi Tips- મોક્ષનો દ્વાર ખોલે છે તુલસીનો છોડ, આ મહીનામાં સવાર-સાંજે કરો આ કામ, માતા લક્ષ્મી થશે મેહરબાન
- Tulsi remedy on Thursday- ગુરુવારે કરો આ તુલસીના ઉપાય, ધનનો ભરાશે ભંડાર
- ઈન્દિરા એકાદશી વ્રત કથા - પિતૃઓને મોક્ષ અપાવનારી એકાદશી
Karwa Chauth 2022: પરિણીત મહિલાઓની સાથે અપરિણીત છોકરીઓ પણ રાખી શકે છે કરવા ચોથ વ્રત આ છે નિયમ અને વિધિ
Karwa Chauth for Unmarried Woman: કરવા ચોથ વ્રત દર વર્ષે કાર્તિક મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીને રખાય છે. આ સમયે કરવા ચોથ 13 ઓક્ટોબરે પડી રહ્યો છે. આ દિવસે પરિણીત મહિલાઓ પતિની લાંબી ઉમ્ર માટે વ્રત રાખે છે. પરિણીત મહિલાઓની સાથે ઘણા કુંવારી છોકરીઓ પણ વ્રત કરે છે. પક્ણ તેના માટે જુદા નિયમ હોય છે.
કુંવારી છોકરીઓને ચંદ્રમાની જગ્યા તારા જોઈને વ્રતનો પારણ કરવો જોઈએ. આ દરમિયાન કરવાની જગ્યા પાણી ભરેલા કળશનો ઉપયોગ કરી શકો છો. કરવાનો ઉપયોગ પરિણીત કરે છે.
કરવા ચોથ વ્રતના દિવસે સુહાગન મહિલાઓ નિર્જલા વ્રત રાખે છે અને પતિની રક્ષા અને સૌભાગ્યની કામના કરે છે પણ આ વ્રત પરિણીત મહિલાઓ માટે ગણાય છે પણ જેમના લગ્ન નક્કી થઈ ગયા છે, એવી છોકરીઓ પણ આ વ્રત કરી શકે છે.
કરવા ચોથ વ્રતના દિવસે સુહાગન મહિલાઓ પૂજાના દરમિયાન ચાલણીનો ઉપયોગ કરે છે. તેથી કુંવારી છોકરીઓ ચાલણીનો ઉપયોગ ન કરવું.
કરવા ચોથના દિવસે કુંવારી છોકરીઓ શંકર પાર્વતીની પૂજા કરવી જોઈએ અને વ્રતની કથા સાંભળવી જોઈએ, કારણ કે સુહાગન મહિલાઓ પતિના હાથથી પાણી પીવીને પારણ કરે છે તેથી કુંવારી છોકરીઓએ નિર્જલા વ્રત નહી કરવો જોઈએ.