રવિ પ્રદોષ વ્રતની તિથિ અને શુભ મુહુર્ત હિંદુ ધર્મમાં દરેક તિથિનું વિશેષ મહત્વ હોય છે અને દરેક તિથિ એક યા બીજા દેવતાને સમર્પિત હોય છે. પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત છે. અષાઢ મહિનામાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી 25મી જૂને બપોરે 1.09 કલાકે શરૂ થશે અને તિથિ 26મી જૂને બપોરે 25.30...