1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. rule of keeping zadu

સાવરણીને લગતા આ નિયમોનું પાલન કરશો તો ક્યારેય નહી રહે ધનની કમી

સાવરણી
સ્વચ્છ ઘરમાં જ સુખ શાંતિ અને લક્ષ્મીનો નિવાસ રહે છે. ગંદા ઘરમાં કલેશ અને દરિદ્રતા આવી જાય છે અને આ ઉપરાંત સાફ સફાઈ કરવા દરમિયાન કેટલક નિયમોનુ પાલન કરવાથી તમને અને તમારા પરિવારને ક્યારેય ધનની કમીનો સામનોનથી કરવો પડતો
ये भी पढ़ें
શનિવારે ક્યારે શરૂ ન કરવા આ કામ, બરબાદ પણ થઈ શકો છો