સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (14:54 IST)

શરદ પૂર્ણિમાની રાત્રે સૂતા પહેલા બોલો 3 અક્ષરનુ આ ગુપ્ત મંત્ર, આટલું પૈસા આવશે કે સંભાળી ન શકશો

આ વખતે શરદ પૂર્ણિમા પર છે ગુરૂવાર અને પૂર્ણિમાનો અદભુત સંયોગ. એક નાનું ચમત્કારી મંત્ર બદલી શકે છે તમારું દુર્ભાગ્યને સૌભાગ્યમાં.
 
શરદપૂનમની ચદ્રમાની સોળ કળાઓથી અમૃત વરસાવશે ચંદ્રમા શરદપૂર્ણિમા પર સરસ્વતીની આરાધના કરવી જોઈએ. શરદ પૂર્ણિમાપર સરસ્વતીની આરાધના કરી સફેદ ફૂલ અર્પિત કરવી જોઈએ. 
 
રાત્રે ખીર બનાવી તેને ચંદ્રમાની રોશનીમાં મૂકવું જોઈએ અને સવારે તેને પ્રસાદના રૂપમાં લેવું જોઈએ 
 
સ્ફટિકની માળાથી જાપ કરો. 108 વાર મંત્રનો જાપ કરવું જોઈએ. 
 
આ મંત્રના જાપથી કીર્તિ અને સંપદા મળે છે 
 
શરદપૂર્ણિમા પર સરસવતી પૂજા અને મંત્ર જાપથી યશ કીર્તિ અને સંપદા મળે છે. શરીરનુ તેજ વધે છે શારીરિક કાંતિ વધે છે. વિદ્યાનું જ્ઞાન મળે  છે. 
 
મંત્ર- ૐ હ્રી ૐ 
 
આ મંત્રની જપ થી મનની શાંતિ મળે છે, જીવનમાં વિવેક આવે છે, મનુષ્યનું રાજયોગ વધે છે. સરસવતીને 16 કળાઓની દેવી ગણાય છે.