Independence Day Quotes Slogan 2025 - આપણે વિશ્વની સૌથી વિશાળ લોકતંત્રમાં આપણી સ્વતંત્રતાની 78મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણે અપણા દેશના સ્વતંત્રતા સેનાનીઓનો આભાર માનવો જોઈએ. દેશની આઝાદીની લડાઈમાં એવા અનેક સ્વતંત્રતા સેનાની થયા જેમણે જ્વલંત નારાએ ભારતીય સ્વતંત્રતા આંદોલનને તેજ ઘાર આપી. તેમણે તેમા પોતાની જાનની બાજી લગાવવા ઉપરાંત વધુમાં વધુ લોકોને બ્રિટિશ સરકાર વિરુદ્ધ એક કર્યા. દેશભરની શાળાઓ, કોલેજો અને સરકારી કાર્યાલયો અને સંસ્થાઓમાં 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના અવસર પર તમામ પ્રકારન સાસ્કૃતિક કાર્યક્રમ થાય છે. પરંતુ જ્યા સુધી કોઈ સ્વતંત્રતા સેનાનીનુ સ્લોગન કોઈના મોઢેથી ન નીકળે ત્યા સુધી તેમા ફીલ નથી આવતુ. આવા સ્લોગન ભારતીયોને દેશભક્તિથી તરોતાજા કરી દે છે.
અહી અમે કેટલાક સ્લોગન આપી રહ્યા છીએ જેને તમે સ્વતંત્રતા દિવસ ભાષણ કે સ્વતંત્રતા દિવસ કાર્યક્રમમાં ઉપયોગ કરી શકો છો.
દેશભક્તિ સ્લોગન
1 વંદે માતરમ - બંકિમચંદ્ર ચેટર્જી
2 સત્યમેવ જયતે - મદન મોહન માલવીય
3 ઈંકલાબ જીંદાબાદ - ભગત સિંહ
4 તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા - સુભાષચંદ્ર બોસ
5 સ્વરાજ મેરા જન્મ સિદ્ધ અધિકાર હૈ ઔર મે ઈસે લેકર હી રહુંગા
- બાલ ગંગાધર તિલક
6 સારે જહા સે અચ્છા હિન્દુસ્તા હમારા
હમ બુલબુલે હૈ ઉસકી વો ગુલસિતા હમારા - અલ્લામા ઈકબાલ
7 સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ
દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મે હૈ - રામપ્રસાદ બિસ્મિલ
8. અબ ભી જિસકા ખૂન ન ખોલ આ વો ખૂન નહી પાની હૈ
જો ન આયે દેશ કે કામ વો બેકાર જવાની હૈ - ચંદ્રશેખર આઝાદ
9. જય જવાન જય કિસાન - લાલ બહાદુર શાસ્ત્ર
10. વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉચા રહે હમારા - શ્યામલાલ ગુપ્તા
11. આરામ હરામ હૈ - જવાહરલાલ નેહરુ
12. બોમ્બ અને પિસ્તોલ ક્રાંતિ નથી લાવતા, ક્રાંતિની તલવાર વિચારોની ધાર પર ધારદાર કરવામાં આવે છે. - ભગતસિંહ
13 દુશ્મનો કી ગોલીયો કા હમ સામના કરેંગે, આઝાદ હૈ આઝાદ હી રહેગે
14 ઈંકલાબ કા નારા હૈ હિન્દુસ્તાન હમારા હૈ -
15 તિરંગા હમારી શાન હૈ, હમ ભારતીયો કા માન હૈ