સંબંધિત સમાચાર
- મંગળવારે હનુમાનજીના આ ઉપાય તમને જરૂર બનાવશે ધનવાન
- એકતરફા પ્રેમમાં પાગલ યુવકે પરીણિત મહિલાના ચેહરા પર બ્લેડથી કર્યો હુમલો, બંને ગાલ પર આવ્યા 45 ટાંકા
- Corona Gujarat Live Update - આજે કોરોનાના આવ્યા 3280 કેસ, આવનારા 30 દિવસ ભારત માટે ખૂબ જ ક્રિટીકલ
- જય હનુમાન જ્ઞાન ગુણ સાગર: મંગળવારે હનુમાનજીની પૂજાથી શનિદેવ પ્રસન્ન થાય છે, આ રાશિ પર શનિની સાઢે સાતી અને શનિનો ઢૈય્યા
- મંગળવારે આ કામ કરનારને ક્યારેય પૈસાની તંગી આવતી નથી
મંગળવાર વિશેષ - આજે શુ કરશો કે દરેક કામ સહેલાઈથી થઈ જાય
- મંગળવાર તેની પ્રકૃતિ ઉગ્ર છે. મંગળવારનો દિવસ હનુમાનજી નો છે. દરેક કાર્યમાં મંગળકારી પરિણામ પ્રાપ્ત કરવા માટે મંગળવારે ઉપવસ કરવો જોઈએ.
આ કાર્ય કરો
- આ દિવસે લાલ ચંદન કે ચમેલીનુ તેલમાં મિશ્રિત સિંદુર લગાવો
- મંગળવારે બ્રહ્મચર્યનો દિવસ છે. આ દિવસે શક્તિ એકત્રિત કરવાનો દિવસ છે.
- દક્ષિણ, પૂર્વ, આગ્નેય દિશામાં યાત્રા કરી શકો છો.
- શસ્ત્ર અભ્યાસ, શોર્યના કાર્ય, વિવાહ કાર્ય કે કેસની શરૂઆત કરવા માટે આ દિવસ યોગ્ય છે.
- વીજળી, અગ્નિ કે ધાતુઓથી સંબંધિત વસ્તુઓનુ ખરીદ-વેચાણ કરી શકો છો.
- મંગલવારે દેવુ ચુકવવા માટે સારો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દેવુ ચુકતે કરવાથી ફરી ક્યારેય ઋણ લેવાની જરૂર પડતી નથી.
આ કાર્ય ન કરશો
- મંગળવાર સેક્સ માટે ખરાબ છે. તેથી આ દિવસે સેક્સ કરવાથી બચવુ જોઈએ
- મંગળવારે મીઠુ ન ખાવુ જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે અને દરેક કાર્યમાં અવરોધ આવે છે
- પશ્છિમ, વાયવ્ય અને ઉત્તર દિશામાં આ દિવસે યાત્રા કરવી વર્જિત છે.
- મંગલવારે માંસ ખાવુ સૌથી ખરાબ હોય છે. તેથી સારી એવી લાઈફમાં તોફાન આવી શકે છે.
- મંગળવારે કોઈને ઉધાર ન આપવા જોઈએ નહી તો એ પૈસા સહેલાઈથી પરત મળવાના નથી.
ये भी पढ़ें
