શુક્લપક્ષના 15 નવેમ્બરને આખા ભારતમાં તુલસી વિવાહના પર્વના દિવસના રૂપમાં ઉજવાશે. આ દિવસે ઘણા પ્રકારના નિયમોનો પાલન કરાય છે. માનવું છે કે તુલસી વિવાહ કરનારા લોકોને મહાકન્યાદાનના સમાન લાભ મળે છે સાથે જ તમને ઘણા પાપ પણ નષ્ટ થઈ જાય છે. તેથી આ દિવસે કોઈ નિયમ તોડીએ કે કોઈ 
				  										
							
																							
									  
	આવું કામ કરીએ જે નહી કરવુ જોઈ તો તેનાથી નરકની પરેશાનીઓ ઉઠાવવી પડે છે. ચાલો જાણી તમને જણાવીએ છે તમને આ દિવસે શું કામ કરવુ જોઈએ અને શું નહી 
				  
	 
	જરૂર કરો આ કામ 
	- આ દિવસે માતા તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામથી જરૂર કરાવો. તેનાથી તમને તુલસીની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળશે.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	- જે ઘરમાં દીકરીનો સુખ નથી તે લોકો તુલસી વિવાહ કરાવો તેનાથી તેને કન્યાદાનનો ફળ મળશે. 
	- આ દિવસે ઘરમાં નાની ચાંદીનો તુલસીનો છોડ લાવવું ખૂબ શુભ ગણાય છે. 
				  																		
											
									  
	- તુલસી વિઆહ કર્યા પછી તે તુલસીનો દાન કરી નાખો અને ઘરમાં નવી તુલસી લાવીને લગાવો. 
	- આ દિવસે તુલસીના છોડની નીચે દીવો જરૂર પ્રગટાવો. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળશે. 
				  																	
									  
	- તુલસી વિવાહનો ફળ મેળવવા માટ્ટે તુલસીને લાલ રંગની ચુનરી જરૂર ચઢાવો. 
	- આ દિવસે તુલસી માને યાદથી જળ ચઢાવો. 
				  																	
									  
	- આ દિવસે મંદિર કોઈ માણસને તુલસી માનો દાન દાન કરવું જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુઅ અને મા લક્ષ્મીની કૃપા મળે છે. 
				  																	
									  
	- આ દિવસે નાની છોકરીઓને ગળ્યું ખાવા માટે આપો. 
	- તુલસીજીને શ્રૃંગારની બધી વસ્તુઓ ચઢાવો. 
				  																	
									  
	 
	આ ભૂલ ન કરવી 
	- આ દિવસે તુલસી માના પાન તોડવાથી ભગવાન વિષ્ણુના ક્રોધનો સામનો કરવું પડી શકે છે. 
				  																	
									  
	- તુલસીના છોડને ન ઉખાડવું અને ન તો તેનો અપમાન કરવું. 
	- આ દિવસે ભૂલીને પણ માંસાહારી ભોજન અને દારૂનો સેવન ન કરવું. 
				  																	
									  
	- જો તમે આ દિવસે વ્રત રાખ્યુ છે તો કોઈને પણ અપશબ્દ ન બોલવું. 
	- બ્રહ્મચર્યનો પાલ જરૂર કરો અને કોઈ પણ પ્રકારના કોઈ ખોટા કામ ન કરવું. 
				  																	
									  
	- ભોજનમાં ચોખા અને ચોખાથી બનેલી કોઈ પણ વસ્તુ ઉપયોગ ન કરવી. 
	- આ દિવસે પૈસાના બદલે કોઈને પણ તુલસી ન આપવી તમને નુકશાન થશે. 
				  																	
									  
	- આ મહીના ભગવાન વિષ્ણુ તેમની નિદ્રાથી ઉઠી ગયા હોય છે તેથી ભૂલીને પણ ઘરના વડીલોનો અપમાન ન કરવું.