અવતારનું તત્વ
દિવ્ય જ્યોતિ
તુલસીદાસજીએ બુમ પાડી- ભગવાન મારી વાત સાંભળો. બીજા વખત બુમ પાડી- ભગવાન મારી વાત સાંભળો છો કે નહિ? હજુ પણ કોઈ જવાબ મળ્યો નહિ ત્યારે ત્રીજી વખત કહ્યું શું થયું? તમે સાંભળી નથી રહ્યા. મારી માન્યતા તો તમારા વિશે એ જ રહી છે કે બિનુ પદ ચલઈ સુનઈ બિનુકાના અને એવું પણ સાંભળ્યું છે કે તમે કીડીના ચાલવાનો અવાજ પણ સાંભળૉ છો પરંતુ આટલો જોરથી બુમો પાડી રહ્યો છું તે તમને સંભળાતુ નથી. ભગવાન બોલ્યા તુલસી હુ તારો અવાજ સાંભળી રહ્યો છું તુ શું ઈચ્છે છે? ભગવાન અહીંયા ધરતી પર લાખો કરોડો લોકો છે તે તમને મળવા માંગે છે તેના માટે શું કરે? કોઈ ઉપાય જણાવો. ભગવાને કહ્યું સારૂ, આ જુઓ આ સીડી લાગેલી દેખાય છે તેની પર જ્યારે તમે લોકો ચડશો અને નામ તેમજ મીડલેડિંગને પાર કરી જશો ત્યારે હુ તમને મળી જઈશ.
તુલસીએ ભગવાન તમે સીડીઓ તો બતાવી દિધી હવે તમે ધ્યાન આપો કે સીડી કેટલી સાંકળી છે અને અમે કેટલા લાખો કરોડો લોકો છીએ તો કેટલો સમય લાગશે? તુલસીએ કહ્યું ભગવાન તમે ખુબ જ મોટા ગણિતજ્ઞ છો તમારી દુનિયાને જોઈને લાગે છે કે તમારા જેટલો મોટો ગણિતનો કોઈ જ્ઞાતા નથી. તો મહારાજ ગણિતનો મારો એક નાનો પ્રશ્ન છે તેનો જવાબ આપો. ભગવાને કહ્યું ઠીક છે પુછો. તો સારૂ મને તે જણાવ્યો કે તમારી પાસે પહોચવા માટે અમને કેટલો સમય લાગશે. હવે ભગવાન ચુપ થઈ ગયાં કોઈ જ જવાબ નહિ. તુલસીએ કહ્યુ શું થયું શું મારો પ્રશ્ન સંભળાયો નહિ? પ્રશ્ન તો સંભળાઈ ગયો પરંતુ તારો પ્રશ્ન ખુબ જ જટિલ છે. ભક્ત કેટલો ચતુર હોય છે? જો હુ અહું કે તેને માટે આટલો સમય લાગે છે તો મારી આ સ્વીકારોક્તિ થઈ જશે અને એટલા સમયગાળામાં બધા જ લોકો મારી સુધી પહોચી જશે.
સંભવામિ યુગે યુગે. ગીતામાં અવતારી ભગવાન કૃષ્ણ કહે છે - દરેક યુગની અંદર હુ અવતાર લઉ છું. ભગવાન ભક્તો માટે અવતાર લઈને આવે છે. ગોસ્વામી તુલસીદાસજી આ તત્વને ખુબ જ સુંદરતાની સાથે શ્રીરામચરિતમાનસમાં આપણી સમક્ષ મુકે છે. તુલસીદાસજી અવરતરણ કરાવે છે. મનુ અને સતરૂપાના માધ્યમ દ્વારા ઈશ્વરનું અવતરણ થયું. આ ખુબ જ લાંબો પ્રસંગ છે.
ભગવાન દશરથ અને કૌશલ્યાના ત્યાં શ્રી રામના રૂપે આવ્યાં હતાં. અવતારનું તત્વ તે છે કે ઈશ્વર જીવો પર કૃપા કરવા માટે નર રૂપ ધારણ કરે છે. મનુષ્યની જેમ વ્યવહાર કરે છે લીલા કરે છે. તેમની લીલાઓને જોઈને અને કથા-વાર્તાઓને સાંભળીને આપણને ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે. કથાથી ભગવાનથી સંબંધ જોડાય છે. ઈશ્વરની ભક્તિ આપણા હૃદયમાં આવે છે. અવતારના માધ્યમથી આપણે પરમાત્માની સાથે યુક્ત થઈ જાય છે. માનસકાર કહે છે કે -
'जाने बिन न होई परतीति। बिनु परतीति होई नहीं प्रीति॥
प्रीति बिना नहीं भगति ट्टढाई। जिमि खगपति जल कै चिकनाई॥
|