1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
  4. Numerology Calculator - Astrology & Horoscope

મૂલાંક જ્યોતિષ 2016 - જાણો મૂલાંક પ્રમાણે કેવુ રહેશે તમારે માટે વર્ષ 2016

મૂલાંક જ્યોતિષ 2016
અંકોનો આપણા જીવન પર ઉંડો પ્રભાવ રહે છે. અંકજ્યોતિષ અંકોના આધાર પર જ મનુષ્યના ભવિષ્યનું આંકલન કરે છે.  અંકજ્યોતિષ પર આધારિત રાશિફળને ખૂબ જ સટીક માનવામાં આવે છે. વર્ષ 2016 આવવાનુ છે આવામાં તમે પણ અંકોના માધ્યમથી જાણી શકો છો કેવુ રહેશે આવનારુ વર્ષ તમારે માટે. 
 
અંક જ્યોતિષમાં સૌથી વધુ મહત્વ મૂલાંકનુ હોય છે. મૂલાંક આપણી પૂર્ણ જન્મતિથિનો યોગ હોય છે. જેવુ કે જો કોઈ જાતનો જન્મ 11-11-2013ના રોજ થયો છે તો તેનો મૂલાંક રહેશે 1+1=2. 
 
આવો અંકોના માધ્યમથી જાણીએ કેવુ રહેશે વર્ષ 2016 તમારે માટે.  તમારો જે મૂલાંક હોય તેના પર ક્લિક કરો