અંકિતા લોખંડેના હૉટએ મચાવી ધૂમ ફોટા થયા વાયરલ

Last Modified શુક્રવાર, 19 ઑક્ટોબર 2018 (09:10 IST)
અંકિતા લોખંડેએ અત્યારે તેમના હૉટ અંદાજવાળા ફોટા ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર નાખી છે. એ અવાર્ડસ નાઈટમાં ભાગ લેવા જઈ રહી છે અને તેનો આ લુક તે ફંકશનનો છે. 
અંકિતાનો આ અંદાજ તેની ફેંસને ખૂબ પસંદ આવ્યું છે અને તેમના ફોટા વાયરલ થઈ રહ્યા છે. 
ટીવી શો પવિત્ર રિશ્તાથી તેમની ઓળખ અંકિતા બનાવી હતી. આ નાટક અને અંકિતાને અપાએઅ લોકપ્રિયતા હાસિલ થઈ હતી. 
ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂતની સાથે તેનો રોમાંસ સુર્ખીઓમાં રહ્યા. પછી બન્ને બ્રેકઅપ થઈ ગયો. 
 
અંકિતા હવે મોટા પડદા પર તેમની શરૂઆત કરી રહી છે. એ મણિકર્ણિકા દ ક્વીન ઑફ ઝાંસીમાં નજર આવશે. 


આ પણ વાંચો :