શનિવાર, 27 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (14:53 IST)

દિશા પાટનીનીનો હૉટ ફોટોશૂટ વાયરલ

દિશા પાટનીનીનો હૉટ ફોટોશૂટ વાયરલ
બૉલીવુડ અભિનેત્રી દિશા પાટની તેમની બોલ્ડ અદાઓ અને ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયામાં ખોબ એક્ટિવ રહે છે. તેમના ફોટા અને વીડિયો ફેંસને ખૂબ પસંદ આવે છે. 
Photo instagram

 
દિશા પાટની એક વાર ફરી હૉટ ફોટોશૂટ કરાવ્યું છે જેની ઝલક તેને તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર શેયર કરી છે. આ વીડિયોથી અંદાજો લગાવી શકાય છેકે ફોટા કેટલી સુંદર છે. 
આ ફોટોશૂય દિશાએ બ્રાંડ કેલવિન કલેન માટે કરાવ્યું છે. દિશા આ ઈંટરનેશનલ બ્રાડની ઈંડિયન એંબેસડર છે.