શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ. , શનિવાર, 10 ઑગસ્ટ 2019 (17:57 IST)

દિશા પાટનીએ બાથટબમાં કરાવ્યુ ફોટોશૂટ, ફૈસ બોલ્યા - ભાભી, જીવ લેવાનો ઈરાદો તો નથી ને ?

બોલીવુડ અભિનેત્રી દિશા પાટની અવારનવાર ઈંટરનેટ પર ખૂબ ચર્ચામાં રહે છે.  જો કે અનેકવાર તે પોતાની તસ્વીરોને કારણે ટ્રોલ પણ થઈ જાય છે. તાજેતરમાં જ એકવાર પહ્રી દિશાએ હોટ ફોટોશૂટ કરાવીને ઈંટરનેટની દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. 
આ તસ્વીરોમાં દિશા બ્લેક કલરની ડ્રેસમાં સ્ટાઈલિશ અંદાજમા દેખાય રહી છે. એક તસ્વીરમાં દિશા બાથટબમાં સૂઈને પોઝ આપતી દેખાય રહી છે.  મિનિમલ મેકઅપ, ખુલ્લા વાળ અને લાઈટ લિપસ્ટિક તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યુ છે. 
ફોટામાં તેના ક્લીવેઝ સ્પષ્ટ દેખાય રહ્યા છે. આ દરમિયાન દિશાએ બ્લેક હીલ્સ કૈરી કરી છે.   દિશાની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  ફેંસ તેમની આ તસ્વીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. 
પસંદ કરવા સાથે ફેન તેમની આ તસ્વીર પર કમેંટ પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ - ભાભી જાન લેશો શુ ? બીજા યુઝરે લખ્યુ - કિતના સોના તુજે રબ ને બનાયા..  એક યૂઝરે લખ્યુ - બેબી મરવા કર માનેગી.. 
કામની વાત કરીએ તો દિશા હાલ ફિલ્મ મલંગની શૂટિંગમાં વ્યસ્ત છે.  આ ફિલ્મમાં તેની સાથે કુણાલ ખેમૂ, આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.  ફિલ્મને મોહિત સૂરી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે વેલેંટાઈન ડે ના રોજ રિલીઝ થશે.