સંબંધિત સમાચાર
- IPl 2021 DC vs RCB-આ મોટા રેકાર્ડ પર થશે એબી ડિવિલિયર્સની નજરોં, વિરાટ કોહલી અને રોહિત શર્માના ખાસ કલ્બમાં થશે શામેલ
- Live IPL 2021 PBSK vs KKR- કોલકત્તા નાઈટ રાઈડર્સની શાનદાર જીત, 5 વિકેટથી જીત મેળવી
- Live IPL 2021 SRH Vs DC- દિલ્હી કેપિટ્લ્સ સુપર ઓવરમાં જીત્યો
- Live IPL 2021- CSK Vs RCB- રવિંદ્ર જડેજાના ઑલરાઉંડ પ્રદર્શનના આગળ બેગ્લોરની હાર, ચેન્નઈએ 69 રનથી મેચ જીત્યો
- IPL 2021 SRH Vs DC - મોહમ્મદ કૈફએ જણાવ્યુ કે સનરાઈજર્સ હેદરાબાદ માટે ક્યાં ખેલાડીથી બચીને રહેવું પડશે
Live - IPl 2021 DC vs RCB- - 19 ઓવર પછી સ્કોર 148/5 એબી ડિવિલિયર્સ 50 રન પૂરા કર્યા. - એબી ડિવિલિયર્સ 48 રન અને સેમ્સ 2 રન બનાવીને રમી રહ્યા છે. -18 ઓવર પછી સ્કોર 139/5 . વૉશિગ્ટન સુંદર 9 દડામાં 6 રન બનાવીને પવેલિયન ભેગા થયા.
ઈંડિયન પ્રીમીયર લીગ 2021 ના 22મા મેચમાં દિલ્લી કેપિટ્લ્સ અને રૉયલ ચેલેંજર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહ્યો છે. આ મેચ અમદાબાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાનો છે. 172 રનના લક્ષ્ય મેળવા દિલ્લીની શરૂઆત સારી નહી રહી અને ટીમએ 4 વિકેટ ગુમાવીને 100 રનથી વધારે બનાવી લીધા છે. હેટમાયર અને ઋષભ પંત ક્રીજ પર છે. 33 દડામાં 64 રન જોઈએ.
દિલ્લી કેપિટ્લ્સ DC Team-
શિખર ધવન, પૃથ્વી શો, સ્ટીવ સ્મિથ, ઋષભ પંત (કેપ્ટન), શિમરોન હેટ્મિયર, માર્કસ સ્ટોયોનિસ, લલિત યાદવ, અક્ષર પટેલ, કાગીસો રબાડા, અમિત મિશ્રા, આવેશ ખાન.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર RCB Team -
દેવદત્ત પદિકલ, વિરાટ કોહલી (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, વોશિંગ્ટન સુંદર, ડેન ક્રિશ્ચિયન, કાયલ જેમીસન, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ.
11:19 PM, 27th Apr
- રોયલ ચેલેન્જર્સ બેંગલોર RCBની શાનદાર જીત 1 રનથી જીત્યો
- 19 ઓવર પછી સ્કોર 158/4. જીત માટે 1 ઓવરમાં 14 રનની જરૂર છે.
11:08 PM, 27th Apr
- 18 ઓવર પછી સ્કોર 144/4 . આ ઓવરમાં 21 બનાવ્યા.
- 17 ઓવર પછી સ્કોર 125/4 જીત માટે 18 દડામાં 46 રનની જરૂર
10:57 PM, 27th Apr
- 16 ઓવર પછી સ્કોર 116/4 જીત માટે 56 રન 24 દડામાં જોઈએ.
- 15 ઓવર પછી સ્કોર 111/4 હેટમાયર 15 અને ઋષભ પંત 37 રન બનાવીને રમી રહ્યા છે.
-172 રનના લક્ષ્ય મેળવા દિલ્લીની શરૂઆત સારી નહી રહી અને ટીમએ 4 વિકેટ ગુમાવીને 100 રનથી વધારે બનાવી લીધા છે. હેટમાયર અને ઋષભ પંત ક્રીજ પર છે. 33 દડામાં 64 રન જોઈએ.
10:43 PM, 27th Apr
- 13 ઓવર પછી દિલ્લી કેપિટ્લસનો સ્કોર 95/4 માર્ક્સ સ્ટોયનિસ પવેલિયન ભેગા થયા
- 12 ઓવર પછી દિલ્લી કેપિટ્લસનો સ્કોર 81/3 માર્ક્સ સ્ટોયનિસ 22 અને ઋષભ પંત 24 રન બનાવીને રમી રહ્યા છે.
- 12 ઓવર પછી દિલ્લી કેપિટ્લસનો સ્કોર 81/3 માર્ક્સ સ્ટોયનિસ 22 અને ઋષભ પંત 24 રન બનાવીને રમી રહ્યા છે.
- 10 ઓવર પછી દિલ્લી કેપિટ્લસનો સ્કોર 62/3 માર્ક્સ સ્ટોયનિસ 6 અને ઋષભ પંત 21 રન બનાવીને રમી રહ્યા છે. દિલ્લીને 10 ઓવરમાં જીતવા માટે 110 રન જોઈએ.
- 9 ઓવર પછી દિલ્લી કેપિટ્લસનો સ્કોઅ 53/3 માર્ક્સ સ્ટોયનિસ 4 અને ઋષભ પંત 14 રન બનાવીને રમી રહ્યા છે.
10:20 PM, 27th Apr
- 8 ઓવર પછી સ્કોર છે 54/3. માર્કસ સ્ટોયોનિસ 3 અને ઋષભ પંત 14 પર રમી રહ્યા છે
- 7.2 ઓવરમાં હર્ષલ પટેલની બૉલ પર પૃથ્વી શૉનો કેચ પકડ્યુ એબી ડીવીલયર્સ. શોએ 18 દડામાં 21 રન બનાવીને પવેલિયન ભેગા થય
09:59 PM, 27th Apr
- 5 ઓવર પછી DC દિલ્લી કેપિટલ્સનો સ્કોર 35/2
- 3.3 ઓવરમાં મોહમ્મદ સિરાજની દડા પર સ્ટીવ સ્મિથએ થંબાવ્યો એબી ડીવિલિયર્સને કેચ. સ્મિથ માતર 4 રન બનાવીને થયા આઉટ. નવા બેટ્સમેન કેપ્ટન ઋષભ પંત ક્રીજ પર આવ્યા છે.
09:43 PM, 27th Apr
- 2 ઓવર પછી દિલ્લી કેપિટલ્સનો સ્કોર23/0 પૃથ્વી શૉ 13, શિખર ધવન 6 રન બનાવીને રમી રહ્યા છે. ડેનિયલ સેમ્સએ તેમના પ્રથમ ઓવરમાં 7 રન ખર્ચ્યા.
- દિલ્લી કેપિટલ્સની પારીની શરૂઆત ધવન અને પૃથ્વી શૉની સલામી જોડી ક્રીજ પર
08:57 PM, 27th Apr
- 19 ઓવર પછી સ્કોર 148/5 એબી ડિવિલિયર્સ 50 રન પૂરા કર્યા.
- એબી ડિવિલિયર્સ 48 રન અને સેમ્સ 2 રન બનાવીને રમી રહ્યા છે.
-18 ઓવર પછી સ્કોર 139/5 . વૉશિગ્ટન સુંદર 9 દડામાં 6 રન બનાવીને પવેલિયન ભેગા થયા.
08:42 PM, 27th Apr
- 15 ઓવર પછી સ્કોર છે 114/4. રજત પાટીદાર 31 બનાવીને આઉટ થયા.
14 ઓવર પછી સ્કોર 106/3 રજત પાટીદાર 30 અને એબી ડીવીલિયર્સ 28 રન બનાવીને રમી રહ્યા છે. ઈશાંતએ ચોથા ઓવરથી રજતએ એક સિક્સ સાથે 11 ન બનાવ્યા.
13 ઓવર પછી સ્કોર 87/3 એબી ડિવિલયર્સ 12 અને રજત પાટીદાર 20 રન બનાવીને રમી રહ્યા છે.
08:14 PM, 27th Apr
- 8.3 ઓવર પછી સ્કોર 60/3 ગ્લેમ મેક્સવેલ 25 રન બનાવીને આઉટ થયા
- 6 ઓવર પછી બેંગ્લોરનો સ્કોર 36/2 ગ્લેન મેક્સવેલ 5 અને રજત પાટીદાર 1 રન બનાવીને રમી રહ્યા છે. પાવરપ્લે પૂર્ણ રૂપથી દિલ્લીના બૉલરના નામ રહ્યો છે. રહતની પાસે આજે સારું અવસર છે એક મોટી પારી રમીને તેમની કુશળતાથી દરેક કોઈને ઓળખ મેળવવા.
07:49 PM, 27th Apr
- 4 ઓવર પછી રોયલ ચેલેન્જર્સ બેંગલોર RCB નો સ્કોર 30/2 વિરાટ કોહલી 12 રન બનાવીને આઉટ, દેવદત્ત પડીક્કલ 17 રન બનાવીને આઉટ થયા.
- 2 ઓવર પછી બેંગ્લોરનો સ્કોર 16/0 વિરાટ કોહલી 6 અને દેવદત્ત પડીક્કલ 10 રન બનાવીને રમી રહ્યા છે. રબાડાએ તેમના પ્રથમ ઓવરમાં 10 રન આપ્યા.
- 2 ઓવર પછી બેંગ્લોરનો સ્કોર 16/0 વિરાટ કોહલી 6 અને દેવદત્ત પડીક્કલ 10 રન બનાવીને રમી રહ્યા છે. રબાડાએ તેમના પ્રથમ ઓવરમાં 10 રન આપ્યા.
- બેંગ્લોરની તરફથી પારીની શરૂઆય કરવા કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડીક્ક્લની જોડી મેદન પર ઉતરી છે. દિલ્લીની તરફથી પ્રથમ ઓવર ઈશાંત શર્મા ફેંકી રહ્યા છે.
07:08 PM, 27th Apr
દિલ્લી કેપિટલ્સએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો ફેસલો કર્યો
