ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 25 એપ્રિલ 2021 (23:44 IST)

Live IPL 2021 SRH Vs DC- દિલ્હી કેપિટ્લ્સ સુપર ઓવરમાં જીત્યો

ઈંડિયન પ્રીમીયર લીગ 2021 ના 20મા મેચમાં દિલ્લી કેપિટ્લ્સનો સામનો સનરાઈજર્સ હેદરાબાદથી થઈ રહ્યો છે. આ મેચ ચેન્નઈના એમ ચિંદબરમ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. 160 રનના લક્ષ્ય માટે હેદરાબાદની શરૂઆત સારી નહી રહી છે અને ટીમને 6 વિકેટ ગુમાવીને 100થી વધારે રન બનાવી લીધા છે  આ સમયે કેન વિલિયમસન અને વિજય શંકરની જોડી ક્રીઝ પર છે.  આઈપીએલ 2021નો પ્રથમ સુપર ઑવર રમાઈ રહ્યો છે 
Live IPL 2021 SRH Vs DC- સનરાઈજર્સ હેદરાબાદને જીત માટે 6 બૉલમાં 16 રનની જરૂર -

દિલ્લી અને સનરાઈજર્સના વચ્ચે મેચ ટાઈ અને હવે સુપર ઓવર નિકળશે મેચના પરિણામ. આખરે ઓવરમાં હેદરાબાદને જીત માટે 16 રન જોઈતા હતા પણ  વિલિયમસન અને સુચિત મળીને 15 રન જ બનાવી શકયા. 

સુપર ઓવરમાં હેદરાબાદની ટીમય્હી બેટીંગ કરવા માટે ડેવિડ વાર્નર અને કેન વિલિયમસનની જોડી મેદાન પર ઉતરી છે. દિલ્હી કેપિટ્લ્સને 6 બૉલમાં સુપર ઓવરમાં જીત માટે 8 રનની જરૂર છે 
 દિલ્લી કેપિટ્લ્સની ટીમથી સુપર ઓવરમાં બેટીંગ કરવા માટે શિખર ધવન અને ઋષભ પંત મેદાન પર ઉતર્યા. હેદરાબાદ તરફથી રશિદ ખાન સુપર ઓવર ફેંકી રહ્યા છે. દિલ્હી કેપિટ્લ્સ સુપર ઓવરમાં જીત્યો
Live Score Card- Live IPL 2021 SRH Vs DC- 

11:33 PM, 25th Apr
SRH vs DC Super Over-  દિલ્લી અને સનરાઈજર્સના વચ્ચે મેચ ટાઈ અને હવે સુપર ઓવર નિકળશે મેચના પરિણામ. આખરે ઓવરમાં હેદરાબાદને જીત માટે 16 રન જોઈતા હતા પણ  વિલિયમસન અને સુચિત મળીને 15 રન જ બનાવી શકયા. સુપર ઓવરમાં હેદરાબાદની ટીમય્હી બેટીંગ કરવા માટે ડેવિડ વાર્નર અને કેન વિલિયમસનની જોડી મેદાન પર ઉતરી છે. દિલ્હી કેપિટ્લ્સને 6 બૉલમાં સુપર ઓવરમાં જીત માટે 8 રનની જરૂર છે 
 

11:23 PM, 25th Apr
આઈપીએલ 2021નો પ્રથમ સુપર ઑવર રમાઈ રહ્યો છે. જગદીશ સુચિતએ 19મા ઓવરની આખરે બૉલ પર ચોક્કા મારી મેચને રોમાંચક બનાવી દીધું. 

11:04 PM, 25th Apr
સનરાઈજર્સ હેદરાબાદને જીત માટે 13 બૉલમાં 30 રનની જરૂર 

10:58 PM, 25th Apr
કેન વિમિયમસનનો અર્ધશતક, ચાર ઓવરમાં હેદરાબાદને 43 રનની જરૂર  
15.6 ઓવરમાં બે રન લેવાની સાથે જ કેન વિલિયમસનએ તેમનો અર્ધશતક પર પૂઋણ કર્યો. 16 ઓવર પછી સનરાઈજર્સનો સ્કોર 117/5 શંકર અને કેન વિલિયમસન 51 રન બનાવીને રમી રહ્યા છે.

10:39 PM, 25th Apr
14 ઓવર પછી સનરાઈજર્સ હેદરાબાદનો સ્કોર 104/3

10:36 PM, 25th Apr
13 ઓવર પછી સનરાઈજર્સ હેદરાબાદનો સ્કોર 96/3 કેન વિલિયમસન 37 અને કેદાર જાધવ 8 રન બનાવીને રમી  રહ્યા છે. 
 

10:31 PM, 25th Apr
11.2 ઓવરમાં આવેશ ખાનની બૉલ વિરાટ સિંહને થંબાવ્યો. મર્ક્સ સ્ટોયનિસને કેચ. વિરાટ 14 બૉલનો સામનો કરી માત્ર 4 રનસ બનાવીને પેવેલિયન પરત થયા. નવા બેટસમેન કેદાર જાધવ આવ્યા છે.
10 ઓવર પછી સનરાઈજર્સ હેદરાબાદનો સ્કોર 80/2 

10:05 PM, 25th Apr
સનરાઈજર્સ હેદરાબાદને લાગ્યો મોટો ઝટકો જૉની બેયરસ્ટો પેવેલિયન ભેગા થયા 
6 ઓવર પછી સનરાઈજર્સ હેદરાબાદનો સ્કોર 56/2 કેન વિલિયમસન 11 અને વિરાટ સિંહ વગર ખાતા ખોલ્યા રમી રહ્યા છે. 

09:42 PM, 25th Apr
હેદરાબાદની પારી શરૂ થઈ. હેદરાબાદ ટીમથી જૉની બેયરસ્ટો અને ડેવિડ વાર્નર ઓપનિંગ કરવા આવ્યા છે. કગિસો રબાડા દિલ્લી કેપિટ્લ્સની તરફથી પ્રથમ ઓવર ફેંકી રહ્યા છે. 
2 ઓવર પછી સનરાઈજર્સ હેદરાબાદનો સ્કોર 10/0 
 જૉની બેયરસ્ટો 5 અને ડેવિડ વાર્નર 5 રન બનાવીને રમી  રહ્યા  છે 

09:15 PM, 25th Apr
દિલ્લીએ હેદરાબાદની સામે જીત માટે રાખ્યો 160 રનોના લક્ષ્ય 
DC એ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા છે હેદરાબાદને આ મેચને જીતવા માટે 160 રન બનાવવા પડશે.

08:48 PM, 25th Apr
કેપ્ટન ઋષભ પંત અને સ્ટીવ સ્મિથએ મોર્ચો સંભાળ્યુ 100ની પાર પહોચ્યા દિલ્લી કેપિટ્લ્સનો સ્કોર 
10 ઓવર પછી દિલ્લી કેપિટ્લ્સનો સ્કોર 104/2 ઋષભ પંત 9 અને સ્ટીવ સ્મિથ 11 રન બનાવીને રમી રહ્યા છે. રશિદ ખાનએ તેમના ત્રીજા ઓવરમાં 8 રન આપ્યા.  

08:47 PM, 25th Apr
9.6 ઓવરમાં સુચિતની બૉલ પર પૃથ્વી શૉ એ લીધું એક રન અને તેની સાથે જ તેણે 35 બૉલમાં તેમનો અર્ધશતક પૂરા કરી લીધા. 11.3 ઓવરમાં પૃથ્વી શૉ અને ઋષભ પંતના વચ્ચે તાળમેળમાં ગડબડ થઈ અને શૉ રન આઉટ. 39 બૉલમાં 59 રનની સારી પારી રમ્વ્વ પવેલિયન ભેગા થયા. 

08:12 PM, 25th Apr
8 ઓવર પછી દિલ્લી કેપિટલ્સનો સ્કોર 67/0 શિખર ધવન 24 અ ને પૃથ્વી શૉ 41 રન બનાવીને રમી રહ્યા છે. વિજય શંકર બીજા ઓવરમા& બે ચોક્કા સામે 11 રન લીધા. 9 ઓવર પછી સ્કોર દિલ્લી કેપિટલ્સનો સ્કોર 76/0
 

07:56 PM, 25th Apr
દિલ્લી કેપિટલ્સની તોફાની શરૂઆત, પ્રથમ વિકેટની રાહ જોતા હેદરાબાદ - 6  ઓવર પછી દિલ્લી કેપિટ્લ્સનો સ્કોર  51/0 પૃથ્વી શૉ 39 અને શિખર ધવન 11  બનાવીને  રમી રહ્યા છે. ખલીલ અહમદએ તેમનો બીજો ઓવર સારી રીતે ફેંક્યા અને માત્ર 6 રન આપ્યા 
 

07:33 PM, 25th Apr
પૃથ્વી શ્રૉ ના બેટથી સતત 3 ચોક્કા આવ્યા. પારી શરૂ થતા પૃથ્વી અને શિખર ધવન ક્રીજ પર રમી રહ્યા છે. DC નો સ્કોર 1 ઓવર પછી 12 રન