મંગળવાર, 29 નવેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated: રવિવાર, 18 એપ્રિલ 2021 (19:18 IST)

Live IPL 2021- RCB vs KKR- રૉયલ ચેલેંજર્સ બેંગ્લોર RCB એ 38 રનથી શાનદાર જીત મેળવી

IPL 2021- RCB vs KKR- બેંગ્લોરએ જીત્યો ટૉસ બેટીંગનો લીધો નિર્ણય 
RCB એ KKR ની સામે જીત માટે 205 રનનો લક્ષ્ય રાખ્યો. જવાબમાં KKR 114 રન સુધી 5 વિકેટ ગુમાવ્યા. કેકેઆરની તરફથી સલામી બેટીંગ શુભમન ગિલ, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, ફિનેશ કાર્તિક અને કેપન ઈયોના મોર્ગન પેવેલિયન પરત થયા. શુભમનએ કાઈલ જેમસીનને આઉટ કર્યુ. જ્યારે રાહુલ ત્રિપાઠીનો વિકેટ વાશિંગટન સુંદરની પાસે ગયો. હર્ષલ પટેલએ ઈયોન મોર્ગનને કરી KKR એ પાંચમો વિકેટ ગુમાવ્યો. રૉયલ ચેલેંજર્સ બેંગ્લોર RCB એ 38 રનથી શાનદાર જીત મેળવી
 
IPL 2021- RCB vs KKR Live Scorecard
Live IPL 2021- RCB vs KKR-  KKR ની સામે જીત માટે 205 રનનો લક્ષ્ય

રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્લેઈંગ-11: વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાજ અહમદ, કાઈલ જેમિસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યૂઝવેન્દ્ર ચહલ

કેકેઆરની પ્લેઇંગ ઇલેવન: નીતીશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઇઓન મોર્ગન (કેપ્ટન), શાકિબ અલ હસન, દિનેશ કાર્તિક, આન્દ્રે રસેલ, પેટ કમિન્સ, હરભજન સિંઘ, પ્રખ્યાત કૃષ્ણા, વરૂણ ચક્રવર્તી.

RCB આરસીબીએ અત્યારે સુધી બે મેચ રમ્યા છે અને બન્નેમાં જીત મેળવી છે. તેમજ KKR કેકેઆરએ એક મેચ જીત્યો છે અને એક હારનો સામનો કર્યો છે. પ્વાઈંટ ટેબલની વાત કરીએ તો આરસીબી બીજા પર અને કેકેઆર છઠમા સ્થાને છે. આરસીબી જો આ મેચ જીતે છે તો પ્વાઈંટ ટેબલમાં ટૉપ પર પહોંચી જશે   


06:54 PM, 18th Apr
17  ઑવર પછી KKR નો સ્કોર 140/5 શાકિબ અલ હસન 24 અને આંદ્રે રસેલ 23 સાથે રમી રહ્યા છે. કેકેઆરએ આખરે 3 ઓવરમાં જીત માટે 60 રનની જરૂરિયાત છે. 

06:50 PM, 18th Apr
હર્ષલ પટેલએ ઈયોન મોર્ગનને કર્યો આઉટ બેકફુટ પર KKR 
 
RCB એ KKR ની સામે જીત માટે 205 રનનો લક્ષ્ય રાખ્યો. જવાબમાં KKR 114 રન સુધી 5 વિકેટ ગુમાવ્યા. કેકેઆરની તરફથી સલામી બેટીંગ શુભમન ગિલ, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, ફિનેશ કાર્તિક અને કેપન ઈયોના મોર્ગન પેવેલિયન પરત થયા. શુભમનએ કાઈલ જેમસીનને આઉટ કર્યુ. જ્યારે રાહુલ ત્રિપાઠીનો વિકેટ વાશિંગટન સુંદરની પાસે ગયો. હર્ષલ પટેલએ ઈયોન મોર્ગનને કરી KKR એ પાંચમો વિકેટ ગુમાવ્યો. 

06:07 PM, 18th Apr
7 મા ઓવર માં  KKR નો સ્કોર 66/3 ને સતત બે ઝટકા રાહુલ ત્રિપાઠી પછી નીતિશ રાણા પણ પેવેલિયન ભેગા થયા 

06:00 PM, 18th Apr
5 ઑવર પછી KKR નો સ્કોર 45/1 મોહમ્મદ સિરાજએ આ ઓવરથી 9 રન અ આવ્યા. રાહુલ ત્રિપાઠી 20 અને નીતિશ રાના ત્રણ બનાવીને રમી રહ્યા છે.  

05:21 PM, 18th Apr

05:08 PM, 18th Apr

05:06 PM, 18th Apr

05:02 PM, 18th Apr
ગ્લેન મેક્સવેલ આઉટ  સ્કોર 155/4 
 
16 ઓવર પછી આરસીબીનો સ્કોર 145/3 મેક્સવેલ 77 અને એબી ડીવીલયર્સ 31 રન બનાવીને રમીએ રહ્યા છે. આ બન્ને બેટસમેન કેકેઆરના બૉલરની અત્યારે સુધી બેંડ બજાવી છે. 


04:39 PM, 18th Apr
ગ્લેન મેક્સવેલ 61 અને એબી ડીવીલર્યસ 5 રન બનાવીને રમી રહ્યા છે. 13 ઓવર પછી આરસીબીનો સ્કોર 106/3 

04:32 PM, 18th Apr
- 12 ઓવર પછી આરસીનો સ્કોર 101/3
- 11 ઓવર પછી આરસીબીનો સ્કોર 95/2 ગ્લેન મેક્સવેલ 60 અને દેવદત્ત પડીક્કલ 25 રન બનાવીને રમી રહ્યા છે. 

04:19 PM, 18th Apr
10 ઓવર પછી RCB નો સ્કોર 84/2  
9 ઓવર પછી RCB નો સ્કોર 79/2  
વરૂણ ચર્કવર્તીએ આ ઓવરમાં  કુળ 14 રન આવ્યા. ગ્લેન મેક્સવેલ 24 બૉલ પર 42 રન બનાવીને રમી રહ્યા છે. તેણે પડીકલ્લની સાથે મળીને RCB ની મેચમાં પરત કર્યો. 

04:16 PM, 18th Apr

04:11 PM, 18th Apr
રૉયલ ચેલેંજર્સ બેંગ્લોર RCB એ 9 રન સુધી વિરાટ કોહલી અને રજત પટિદારએ વિકેટ ગુમાવ્યા હતા. ત્યારબાદ દેવદત્ત પડીક્કલ અને ગ્લેન મેક્સવેલએ મળીને પારીને સંભાળ્યો. આ બને મળીને રનને તીવ્રતાથી  વધાર્યો. KKR ની તરફથી બન્ને વિકેટ વરૂણ ચક્રવર્તીના ખાતામાં ગયા છે.  
- પ્રસિદ્ધ કૃષ્ણાના ઓવરમાં કુળ આઠ રન આવ્યા. આ રીતે RCB એ 7 ઓવરમા& 50 રનના આંકડો પાર કર્યો. 7 ઓવર પછી આરસીબીનો સ્કોર 53/2 છે. 
- દેવદત્ત પડીક્કલ અને ગ્લેન મેક્સવેલ 30 રન 

04:06 PM, 18th Apr

03:57 PM, 18th Apr

03:45 PM, 18th Apr
વરૂણ ચક્રવર્તીએ એક જ ઓવરમાં વિરાટ કોહલી અને રજત પટિદારને કર્યો આઉટ 
- આરસીબી બાજુથી પારીની શરૂઆત કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડીક્કલ આવ્યા 
- 1.2 ઓવરમાં વરૂણ ચક્રવર્તીની બૉલ પર વિરાટ કોહલી આઉટ. 
- 1.6 વરૂણ ચક્રવર્તીએ રજત પટિદારને ક્લીન બોલ્ડ કરી આરસીબીને બીજો ઝટકો આપ્યુ. રજત 2 બૉલ પર એક રન બનાવીને આઉટ થયા.   

03:22 PM, 18th Apr