સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 18 એપ્રિલ 2021 (16:46 IST)

IPL 2021 DC vs PBKS - દિલ્લી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે જંગ

દિલ્લી કેપિટ્લ્સ અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થનાર આ મેચમાં  કાંટાની ટક્કર થશે. દિલ્લીએ મુંબઈના આ મેદાનમાં તેમના પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને એકતરફી અંદાજમાં સાત વિકેટથી હરાવી હતી. 

પંજાબએ ચેન્નઈના ઝડપી બૉલર દીપક ચાહરએ તેમના પ્રથમ 4 ઓવરમા 4 વિકેટ લઈને હચમચી દીધો હતો. ટીમ અંત સુધી રિકવર ના થઈ શકી અને 20 ઓવરોમાં 106 રન સુધી જ પહોંચી હતી. ચેન્નઈનો લક્ષ્ય હાસલ કરવામાં કોઈ પરેશાની નહી થઈ અને તેને ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસલ કરી લીધો. પંજાબને હવે આ નિર્ણય કરવો પડશે કે તેમને કેરબિયાઈ ઓપનર ક્રિસ ગેલને ઓપનિંગમાં ઉતારવું છે કે ત્રીજા નંબરે.