ગુરુવાર, 23 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated: રવિવાર, 25 એપ્રિલ 2021 (16:12 IST)

IPL 2021 SRH Vs DC - મોહમ્મદ કૈફએ જણાવ્યુ કે સનરાઈજર્સ હેદરાબાદ માટે ક્યાં ખેલાડીથી બચીને રહેવું પડશે

દિલ્લી કેપિટલ્સના સહાયક કોચ મોહમ્મદ કૈફને લાગે છે કે તેમની ટીમ રવિવારે અહીં થનાર ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 મેચમાં ચેપકની ધીમી પિચ પર સનરાઈજર્સ હેદરાબાદના સ્પિનરને કેવી 
રીતે રમે છે. આ ખૂબ મહ્ત્વનો હશે. મુંબઈ ઈંડિયંસ પર મળી જીતથી આત્મવિશ્વાસથી ભરેલી દિલ્લી કેપિટ્લ્સ તેમની આ લયને સનરાઈજર્સ હેદરાબાદની સામે પણ રાખવાની કોશિશ કરશે. 
 
કૈફએ કહ્યુ અમે રાશિદ ખાનને કેવી રીતે રમે છે તે આ પિચ પર અમારા માટે મહત્વના થનાર છે. કૈફની સાથે કહ્યુ કે ચેન્નઈમાં પિચ પર બેટીંગ મુશ્કેલી રહી છે. પણ તેમના અનુભવ બેટીંગ લાઈન અપ નિશ્ચિત રૂપથી પડકાર માટે તૈયાર છે. તેને કીધું શિખર ધવન સાચે સારી બેટીંગ કરી રહય છે અને સ્મિથએ છેલ્લા મેચમાં સારી બેટીંગ કરી. અમિત મિશ્રાએ છેલ્લા મેચમાં સુંદર બૉલિંગ કરી અને અમારી ઓઆસે રવિચંડ્ર અશ્વિન પણ છે. કૈફએ કહ્યુ માર્કસ સ્ટોયનિસએ છેલ્લા મેચમાં નવી બૉલથી સારી બૉલીંગ કરી હતી અને જે રીતે ઋષભ પંત ટીમને લીડ કરી રહ્યા છે ખાસ કરીને ટર્નિંગ પિચ પર આ સારા સંકેત રહ્યા છે.